________________
વાધિક છે. સૂમ વાયુકાયિક અપર્યાથી સૂફમ નિગેદના અપર્યાપ્તક અસં.
ખ્યાત ગણું છે, કેમકે નિગદીયાં જીવ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત હોવાના કારણે અસંખ્યાત પ્રમાણુ વાળા છે. તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનન્ત ગણું છે. કેમકે એક એક નિગદમાં અનન્ત-અનન્ત જીવ હોય છે તેમની અપેક્ષાએ સૂક્ષ્મ અપર્યાપ્તક સમુચ્ચય જીવ વિશેષાધિક છે. કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિને પણ સમાવેશ થઈ જાય છે.
હવે સૂક્ષ્મ પર્યાપ્તક ના અપવહત્વનું પ્રતિપાદન કરે છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! આ સૂક્ષ્મ પર્યાપ્તક સૂક્ષ્મ પ્રથ્વીકાયિક પર્યાપ્તક, સૂક્ષમ જળકાયિક પર્યાપ્તક, સૂક્ષ્મ તેજસ્કાયિક પર્યાપ્તક, સૂમ વાયુકાયિક પર્યાપ્તક, સૂમ વનસ્પતિકાયિક પર્યાપ્તક અને સૂક્ષ્મ નિગરા પર્યાપ્તક માં કણ કેનાથી અલ્પ, ઘણું, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર દે છે –હે ગૌતમ! બધાથી ઓછા સૂક્ષમ તેજસ્કાયિક પર્યાપ્તક છે, કેમકે તેઓ અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ સૂકમ પૃથ્વીકાયિક પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂત અસંખ્યાત કાકાશ પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ સૂમ જળકાયિકના પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતર અસંખ્યાત લેકાકાશના પ્રદેશના બરાબર છે, તેમની અપેક્ષાએ વાયુકાયના પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતમ અસંખ્યાત લેકાકાશના પ્રદેશની બરાબર છે તેમની અપેક્ષાએ સૂક્ષ્મ નિગદના પર્યાપક અસંખ્યાતગણું છે, કેમકે તેઓ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે અને એક-એક ગેલકમાં અસંખ્યાત અસંખ્યાત થાય છે, તેમની અપેક્ષાએ સૂફમ વનસ્પતિકાયના પર્યાપ્તક અનન્તગણું છે, કેમકે એક–એક નિગોદમાં અનન્ત અનઃ જીવ થાય છે, એમની અપેક્ષાએ પણ સૂક્ષ્મ પર્યાપ્તક વિશેષાધિક છે, કેમકે તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ પર્યાપ્ત પણ સંમિલિત છે.
હવે તેમના પર્યાય અને અપર્યાપ્તનું અલપ બહુવ કહે છે હે ભગવન! આ સૂમ એના પર્યાપક અને અપર્યાપ્તકમાંથી કોણ તેનાથી અપ, ઘણું તુલ્ય અગર વિશેષાધિક છે ? - શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા સૂક્ષ્મ અપર્યાસક છે અને સૂક્ષ્મ પર્યાપ્તક તેમનાથી સંખ્યાતગણું અધિક છે અહિ એ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૭