________________
છે, જ્યોતિપ્કામાં ઉત્પન્ન થાય છે અથવા વૈમાનિકમાં મન્ન થાય છે ? શ્રી ભગવન:-ગૌતમ ! ભવનપતિયોથી લઈને વૈમાનિક સુધી બધામાં ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી:--ભગવન્ । જો ભવનપતિયોમાં ઉત્પન્ન થાય છે તે ' અસુરકુમારે માં યાવત-નાગકુમારા, સુવર્ણ કુમાર અગ્નિકુમારા, વિદ્યુત્સુમાર, ઉદધિકુમારા; દ્વીપકુમારા, પવનકુમારે, અગર સ્તનિતકુમારોમાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન!–આ બધામાં ઉત્પન્ન થાય છે. એજ પ્રકારે વાન—ભ્ય તર, જ્યાતિષ્ક અને વૈમાનિકામાં પણ ઉત્પન્ન થાય છે, પણ વૈમાનિકમાં સહુ સરકલ્પ સુધી ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી!-ભગવન્ ! મનુષ્ય અનન્તર ઉર્દૂના કરીને ક્યાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય છે નારકામાં ઉત્પન્ન થાય છે યાવત્ દેવામાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન્-ગૌતમ ! મનુષ્ય પોતાના ભવથી ઉના કરીને સીધા નારકામાં પણ ઉન્ન થાય છે, તિય ચામાં પણ ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં અને દેવામાં પણ ઉત્પન્ન થાય છે.
એજ પ્રકારે નિરતર બધા સ્થાનામાં ઉત્પન્ન થાય છે, કાંઈ પણ ઉમત્ર થવાના નિષેધ ન કરવા જોઇએ, યાવત્ તેએ સવા સિદ્ધ વિમાનોમાં પણ ઉત્પન્ન થાય છે. કઇ કઇ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એાધિ પ્રાપ્ત કરે છે, સમસ્તકમાંંથી યા ભવપર પરાથી મુક્તિ પ્રાપ્ત કરે છે અને સમસ્તદુઃખાના અંત કરેછે.
વાનન્યતર, જ્યોતિષ્ક તથા સૌધ અને અશાન વૈમાનિકાની પ્રરૂપણા અસુરકુમારેાના સમાન સમજવી જોઇએ. વિશેષવાત એ છે કે જ્યોતિષ્મ અને વૈમાનિક દેવાના માટે ‘ઉના’ શબ્દના પ્રયોગ ન કરતા ચ્યવન” શબ્દને પ્રયોગ કરવા જોઇએ.
શ્રી ગૌતમ સ્વામી:-ભગવન્ ! સનત્કુમાર દેવ અનન્તર ઉદ્ભવના કરીને કયાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન:-ગૌતમ ! સનન્કુમાર દેવાનું કથન અસુરકુમારેશના સમાન સમજવું જોઇએ, વિશેષ વાત એ છે કે સનત્કુમાર દેવ પેાતાના ભવથી ચ્યવન કરીને એકેન્દ્રિયોમાં ઉત્પન્ન નથી થતા એજ પ્રકારે સહસ્રાર દેવલાક સુધી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૪૦૦