________________
ઉલ્યન્ન થાય છે, કિન્તુ ક્રિીન્દ્રિમાં, ગીન્દ્રિયોમાં અને ચતુરિંદ્રિયમાં ઉત્પન્ન નથી થતા. પંચેન્દ્રિય તિયોમાં ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! અસુરકુમાર ઉદ્વર્તન પછી યદિ એકે ન્દ્રિમાં ઉત્પન્ન થાય છે તે શું પૃથ્વીકાયિકેમાં, અપકાયિકમાં, તેજ કામ યિકમાં, વાયુકાચિકેમાં અગર વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર ઉદ્વર્તનની પછી પૃથ્વીકાયિકમાં તથા અપકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, કિન્તુ તેજસ્કાયિક અને વાયુકાયિકમાં ઉત્પન્ન નથી થતા, પરંતુ વનસ્પતિકાચિકેમાં ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ જો પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે તે સૂક્ષમ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે. અથવા બાદર પૃથ્વીકાયિકોમાં ઉમન થાય છે?
શ્રી ભગવાનઃ-ગૌતમ ! અસુરકુમાર ઉદ્વર્તનાની પછી બાદર પૃથ્વીકાયિંકમાં ઉત્પન્ન થાય છે. સૂક્ષમ પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ યદિ બાદર પૃથ્વીકાયિકેમાં ઉત્પન્ન થાય છે. તે શું પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અથવા અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન –ગૌતમ ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન નથી થતા.
એ પ્રકારે અકાયિક અને વનસ્પતિકાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિમાં અસુરકુમારેની ઉત્પત્તિ નથી થતી, તેથી જ તેમને ઉલેખ આંહી કરેલ નથી.
પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં જેવી નારકેની સમૂછિએ સિવાય ઉદૃવતના કહી છે, તેવી જ અસુરકુમારની પણ કહેવી જોઈએ. તાત્પર્ય એ થયું કે નારક ઉદ્વર્તના પછી સંમૂછિમને છોડીને પંચેન્દ્રિય તિયો અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
જેવી અસુરકુમારની ઉદ્વર્તના કહી છે, તેવી જ નાગકુમાર, અગ્નિકુમાર, વિદ્યતકમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર દેવેની ઉદ્વર્તન પણ સમજી લેવી જોઇએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૯૫