________________
માં ઉત્પન્ન થાય છે તેા શું એકેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે ? અથવા શું ટ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અગર પચેન્દ્રિય તિય``ચામાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન:-ગૌતમ ! એકેન્દ્રિયામાં યાવત્ ચતુરિન્દ્રિયામાં નથી ઉન્ન થતા અર્થાત્ નારક જીવ ઉર્દૂના કરીને ન એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, ન દ્વીન્દ્રિયેમાં ન ત્રીન્દ્રિયામાં અને ન ચતુરિન્દ્રિયમા ઉત્પન્ન થાય છે.
આ પ્રકારે પહેલા જેના જેનાથી નારકામાં ઉપપાત કહેલ છે, તેમના તેમનાથી ઉના કહેવી જોઇએ. અર્થાત્ જે જે પર્યંચેથી નારકમાં ઉત્પત્તિ કહી છે, તે તે પર્યાયમાં નરકથી ઉદ્ભવ ના સમજવી જોઇએ. તેમાં વિશેષતા એ છે કે નારક જીવ નરકથી નિકળીને સમૂમિામાં ઉત્પન્ન નથી થતા (એમ બધી અર્થાત્ રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીચામાં કહેવું જોઈએ.) તેમાં વિશેષતા એ છે કે મનુષ્ય સાતમા નરકમાં ઉત્પન્ન તે થાય છે પણ સાતમા નરકથી નીકળેલ જીવ મનુષ્યેામાં ઉત્પન્ન નથી થતા.
એ પ્રકારે નરકભવથી ઉર્દૂના કરીને નારક જીવ ગર્ભજ સખ્યાત વની આયુવાળા પંચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સાતમી પૃથ્વીથી નીકળીને ગજ સખ્યાત વની આયુવાળા પંચેન્દ્રિય તિય ́ચામાં જ ઉત્પન્ન થાય છે. ॥ ૧૨૫
અસુરકુમારાદિ કે ઉદ્ધર્તના કા નિરૂપણ
અસુરકુમાર આદિની ઉના
શબ્દા :-(સુરમાળ અંતે ! ગળતાં કવ્યકૃિત્તા) હે ભગવન્ ! અસુરકુમાર સાક્ષાત્ ઉદ્ભવના કરીને (હિં અન્તિ ?) કયાં જાય છે (દુિં પુત્રવîતિ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૯૨