________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સિદ્ધ જીવ શું સાન્તર સિદ્ધ થાય છે? અથવા નિરન્તર સિદ્ધ થઈ રહે છે?
શ્રી ભગવાન ! હે ગૌતમ! કદાચિત્ સાન્તર પણ સિદ્ધ થાય છે કદાચિત નિરન્તર પણ સિદ્ધ થાય છે. જે ૪ છે
સાન્તર–નિરન્તર ઉદ્વર્તના વક્તવ્યતા શબ્દાર્થ-(નરí મતે ! સંત ઉન્નતિ, નિરંતરે વહૂંતિ) હે ભગવન્! નૈરયિક શું સાન્તર ઉદ્વર્તન કરે છે અગર નિરન્તર ઉદ્વર્તન કરે છે (જોમા! સંત વ વવદંતિ નિરંતર વિ દવ દૃત્તિ) હે ગૌતમ! સાન્તર પણ ઉર્વતન કરે છે. નિરન્તર પણ ઉદ્વર્તન કરે છે (gવં) આ રીતે (1gI) જેવો (3વવાનો મળિો ) ઉત્પાદ કહ્યો (ત) એજ પ્રકારે (ઉદાળા વિ) ઉદ્વર્તના પણ (સિદ્ધ વા) સિદ્ધ સિવાય (માળિચત્રા) કહેવી જોઈએ (કાવ માળિયા) વૈમાનિકે સુધી (નવરં નોસિસ વેમાળખું વળત અહિાવો ચડ્યો) વિશેષ એ કે તિષ્ક અને વૈમાનિકમાં ચ્યવન એ શબ્દ પ્રયોગ કરવું જોઈએ ૨
ટીકાઈ–હવે નૈરયિક આદિ જીની ઉદ્વર્તનાની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! નારક જીવ સાન્તર ઉદ્વર્તન કરે છે અથવા નિરન્તર ઉદ્વર્તન કરે છે? અર્થાત્ નરકથી નારક જીવને નિકળવામાં વચમાં વચમાં સમયનું વ્યવધાન થાય છે, અગર નિરનર અર્થાત્ સતત પ્રત્યેક સમય નિકળતા જ રહે છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે—હે ગૌતમ ! નારક જીવ કઈ વાર સાન્તર પણ ઉદ્વર્તન કરે છે, કોઈ વાર નિરન્તર પણ ઉદ્વર્તન કરે છે. એ પ્રકારે જેવી ઉત્પાદની પ્રરૂપણ કરી છે. તેવી જઉદ્વર્તનાની પણ પ્રરૂપણા કરવી જોઈએ, કેવળ સિદ્ધને છેડી દેવા જોઈએ, કેમકે સિદ્ધોની ઉદ્વર્તન થતી નથી, અર્થાત્ એક વાર સિદ્ધ થયા પછી કેઇ સિદ્ધગતિમાંથી પાછા ફરતા નથી.
તાત્પર્ય એ છે કે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય, વિલેન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય, વાનચંન્તર જોતિષ્ક, કપન્ન, વૈમાનિક, નવ દૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન આ બધાના વિષયમાં પણ એ પ્રકારે કહેવું જોઈએ. પણ વિશેષ આ છે કે તિષ્ક અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૪૬