________________
વર્ષો સુધી.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! અધસ્તન અર્થાત્ નીચેના ત્રણ ગ્રેવે. ચકામાં કેટલા કાળ સુધી ઉપપાતના વિરહ રહે છે ?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! જઘન્ય એક સમય; ઉત્કૃષ્ટ સે વર્ષો સુધી નીચેના ધ્રુવેકામાં ઉપપાતના વિરહ રહે છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! મધ્યના ત્રૈવેયકામાં કેટલા કાલ સુધી ઉપપાતના વિરહ રહે છે?
શ્રી ભગવાન્——હે ગૌતમ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સખ્યાત હજાર વર્ષો સુધી.
ગૌતમસ્વામી—હે ભગવન્! ઉપરિતન અર્થાત્ ઉપરના ત્રણ ત્રૈવેયકામાં કેટલા કાળ સુધી ઉપપાતના વિરહ રહે છે?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સખ્યાત લાખ વર્ષોં સુધી.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત નામક અનુત્તર વિમાનામાં દેવાના ઉપપાતને વિરહ કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવાન—હે ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસ`ખ્યાત કાળ સુધી. શ્રી ગૌતમસ્વામી—હૈ ભગવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તર વિમાનમા દેવાના ઉપપાતના વિરહ કેટલા કાળ સુધી કહેલ છે ?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવાના ઉપપાતના વિરહ જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ પત્યેાપમના સંખ્યાતમા ભાગ સુધીના કહેલ છે?
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન ! સિદ્ધ થવાની સિદ્ધિના વિરહ કાળ કૈટલે કહ્યો છે? અર્થાત કાઇ પણ જીવને સિદ્ધિ પ્રાપ્ત ન થાય તે કેટલા સમય સુધી પ્રાપ્ત ન થાય ?
શ્રીભગવાન—હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી ઉત્કૃષ્ટ છ માસ સુધી. ૫રા
શબ્દા –(ચળવÇમા પુઢવિ નેરા) રત્નપ્રભા પૃથ્વીના નરકમાં ‘' (વાકયાલંકાર) (મંતે !) હું ભગવન્! (વચ્) કેટલા (રું) કાળ સુધી (વિહિયા) વિરહ યુક્ત (પત્રXળા) ઉદ્ભવનાથી (વત્તા) કહેલા છે (પોયમા !) હે ગૌતમ ! (ગદોળ) જઘન્ય (i સમય) એક સમય (ોલેન) ઉત્કૃષ્ટ (ચન્દ્રીલં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૪૦