________________
શ્રી ભગવાન—હૈ ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ સુધી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! અસુરકુમારાના ઉપપાતના વિરહ કેટલા કાળના કહ્યો છે? અર્થાત્ કેઇ પણ જીવ અસુરકુમાર જાતિમાં જે ઉત્પન્ન ન થાય તે કેટલા સમય સુધી ઉત્પન્ન ન થાય ?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ ચાવીસ મુર્હુત સુધી અસુરકુમારેાના ઉપપાતના વિરહ કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નાગકુમારશના ઉપપાતને વિરહ કેટલા સમયના કહ્યો છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત સુધી અસુરકુમારાની સમાન જ સુવર્ણ કુમાર, વિદ્યુત્તુમારો, અગ્નિકુમારા, દ્વીપકુમાશ, દિશાકુમાર, ઉદધિકુમાર, વાયુકુમારો, અને સ્તનિતકુમારામાંથી પ્રત્યેકના ઉપપાતના વિરહ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ ચાવીસ મુર્હુત સુધી સમજવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી–પૃથ્વીકાયિકાના ઉપપાતના વિરહ કેટલા કાળ કહ્યો છે ? શ્રી ભગવાન્~હે ગૌતમ ! પૃથ્વીકાયિક પ્રત્યેક સમય ઉપપાતથી અવિરહિત છે અર્થાત્ તે પ્રતિ સમય ઉત્પન્ન થયા કરે છે, કાઇ એક પણ એવા સમય નથી કે પૃથ્વીકાયિકાના ઉપપાત ન થતા હાય. પૃથ્વીકાયિકાની સમાન અષ્ઠાયિકાના, તથા તેજસ્કાયિક, વાયુકાય, અને વનસ્પતિકાયના જીવાના પણ નિરન્તર પ્રતિસમય ઉપપાત કહેવા જોઇએ. તેમના ઉપપાતમાં પણ એક સમયના પણુ વિરહ નથી હાતા.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! દ્વીન્દ્રિય જીવેાના ઉપપાતના વિરહ કેટલા સુધી કહેલ છે ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી, દ્વીન્દ્રિયાને વિરહ કહ્યો છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવેાના ઉપપાતના વિરહ પણુ જઘન્ય એક સમય સુધી, અને ઉત્કૃષ્ટ અન્ત મુ`ડૂત સુધી સમજવા જોઇએ.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! સ’ભૂમિ પંચેન્દ્રિય તિય ચાના ઉપપાતના વિરહુ કેટલા કાળ સુધી થાય છે?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તહૂં સુધી ઉપપાત વિરહ થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩૩૭