________________
શ્રી ભગવાન—હૈ ગૌતમ ! જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કન્ધ ખીજા જઘન્ય ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ ષસ્થાન પતિત, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત સ્થિતિની અપેક્ષાથી ચતુઃસ્થાનપતિત, વણુ આદિના પર્યાયેની અપેક્ષાએ ષસ્થાનપતિત, શીત સ્પના પર્યાયથી તુલ્ય, અને શેષ સાત સ્પર્ષોંના પર્યાયેાથી ષડ્થાનપતિત થાય છે.
એજ પ્રકારે ઉત્કૃષ્ટ ગુણ શીત અનન્ત પ્રદેશી સ્કન્ધની પણ પ્રરૂપણા સમજી લેવી જોઇએ અને મધ્યમ ગુણ શીત અનન્ત પ્રદેશીની પણ. પરન્તુ મધ્યમ ગુણ શીંત અનન્ત પ્રદેશી સ્કન્ધ સ્વસ્થાનની અર્થાત્ શીત સ્પર્શની અપેક્ષાએ પણ ષસ્થાન પતિત થાય છે,
ઉષ્ણુ સ્પ, સ્નિગ્ધ સ્પ અને રૂક્ષ સ્પર્શની વક્તવ્યતા શીત સ્પર્શની, વક્તવ્યતાના સમાનજ સમજવી જોઇએ. અહિં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેમ શીત સ્પર્શના પ્રતિપક્ષ ઉષ્ણુ સ્પર્શી પરમાણુમાં નથી હાતા, તેથીજ એવુ કથન નથી કર્યું. એજ પ્રકારે અન્ય સ્પર્ધાંમાં પણ તેમના પ્રતિ પક્ષ સ્પર્શી પરમાણુમાં નથી હાતા, તેથી જ તેમનુ કથન નહી કરવુ જોઇએ. જેમ સ્નિગ્ધ સ્પર્શના પ્રતિપક્ષ રૂક્ષ સ્પર્શી છે, જે પરમાણુમાં સ્નિગ્ધ સ્પ હશે તેમાં રૂક્ષ સ્પર્શી નહીં. હાય, જેમાં રૂક્ષ સ્પ હશે તેમાં સ્નિગ્ધ સ્પેશ નહીં. હાય એજ પ્રકારે મૃદુ અને કશ સ્પર્શી પરસ્પર વિધી છે, લઘુ અને ગુરૂ સ્પર્શી પરસ્પર વિરોધી છે. એક જ પરમાણુમાં આ વિરોધી પ નથી હાઈ શકતા, તેથી જ પરમાણુમાં એમના ઉલ્લેખ ન કરવો જોઇએ। ૧૫ ।
સામાન્ય સ્કંધકે પર્યાયકા નિરૂપણ
સામાન્ય સ્કન્ધ પર્યાય વક્તવ્યતા
શબ્દા -(દ્વતિયાળ મને ! વધાળ પુછા ?) હે ભગવન્! જઘન્ય પ્રદેશી સ્કન્ધાની પૃચ્છા ? (શોચમા ! બળતા પખવા॰ત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે. (સે ટ્રેળ મતે ! હૂં મુશર્રે-ગળપત્તિયાળ અંધાં બળતા વનવા પત્તા ?) હે ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે જઘન્ય પ્રદેશી સ્કન્ધાના અનન્ત પર્યાય કહ્યા છે? (નોયમા ! નળપત્તિ વધે નાવત્તિયમ્સ બંધફ્સ ઇન્વચા તુચ્છે) હે ગૌતમ! જઘન્ય પ્રદેશી સ્કન્ય જઘન્ય પ્રદેશી સ્કન્ધી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય (પસટ્ટા તુફ્ફે) પ્રદેશની અપેક્ષાએ તુલ્ય (ગોળદુચા સિચ ફ્રીને સિય તુલ્હે સિય અહિ) અવગાહનાની દૃષ્ટિએ કદાચિત્ હીન, કદાચિત તુલ્ય કદાચિત્ અધિક (ગર્દીને પણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્રઃ૨
૩૧૭