________________
થાય છે. પ્રદેશની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, અવગાહનાની દ્રષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે કેમકે બન્ને જઘન્ય અર્થાત્ એક સમયની સ્થિતિવાળા છે, વર્ણાદિની અપેક્ષાએ તેથી ઉપરના ચાર સ્પર્શીથી ષટસ્થાન પતિત બને છે. ઉત્કૃષ્ટ સ્થિતિક અસંખ્યાત પ્રદેશી સ્કન્ધ પણ આ રીતે સમજી લેવું જોઈએ. મધ્યમ સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા પણ એવી જ છે, કિન્તુ સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત બને છે, કેમકે મધ્યમ સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની જેમ એક રૂપ નથી થતા, તેમાં વિવિધતા હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જઘન્ય સ્થિતિવાળા અનન્ત પ્રદેશ સ્કના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! અનન્ત પર્યાય છે શ્રીગૌતમસ્વામી-શા કારણે એમ કહેવામાં આવેલ છે?
શ્રી ગૌતમસ્વામી–હે ગૌતમ ! એક જઘન્ય સ્થિતિક અનન્ત પ્રદેશી સ્ક બીજા જઘન્ય સ્થિતિક અનન્ત પ્રદેશી ઔધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય
પ્રદેશોની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે. વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિનું પણ સમજી લેવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ સ્થિતિવાળા અનન્ત પ્રદેશી સ્કન્ધની વક્તવ્યતા પણ એવી જ જાણવી જોઈએ પણ એમાં વિશેષતા એ છે કે તેને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત કહેવું જોઈએ અને તે ચાર સ્થાનેનું ઉચ્ચારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ છે ૧૪ છે
જધગ્યગુણકાલાદિ પુદ્ગલકે પર્યાયકા નિરૂપણ
વર્ણાદિ પર્યાય વક્તવ્યુતા શબ્દાર્થ–(7€TTળસ્રયા પરમાણુવોજાઢાળે પુછા ?) જઘન્ય ગુણ કાળા પરમાણુ પુદ્ગલેના પર્યાયની પૃચ્છા ? (જોયાઉત્તર પૂનવા Gujત્તા) હે ગૌતમ ! અનન્ત પર્યાય કહ્યા છે (૨ નાં મતે ! પર્વ યુરૂ કાનુનવાઢા પરમાણુગોપાળ બંતા પજવા પuત્તા ?) શા કારણથી હે ભગવન્! એવું કહ્યું છે કે જઘન્ય ગુણ કાળા પરમાણુ યુગલાના અનન્ત પર્યાય કહ્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૩૦૧