________________
પુદ્ગલથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય થાય છે. પ્રદેશની દષ્ટિએ ઘટસ્થાન પતિત થાય છે. અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતઃસ્થાન પતિત થાય છે, કૃષ્ણવર્ણના પર્યાયથી તુલ્ય હોય છે, કેમકે બન્નેમાં કૃષ્ણવર્ણને એક એક ગુણ અર્થાત્ અંશ જ મળી આવે છે. શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયેથી ષસ્થાન પતિત થાય છે. એ જ પ્રકારે દશ ગુણ કાળા સુધીના પુદ્ગલેના વિષયમાં પણ સમજી લેવું જોઈએ સંખ્યાતગુણ કાળા પુદ્ગલનું કથન પણ આજ પ્રકારે કરવું જોઈએ, પરંતુ વિશેષતા એ છે કે તેને સ્વસ્થાનમાં દ્વિસ્થાન પતિત કહેવું જોઈએ, અર્થાત અગર તે સંખ્યાત ભાગહીન કૃષ્ણ હોય છે અથવા સંખ્યાત ગુણ કૃણું હોય છે. જે અધિક હોય તે સંખ્યાત ભાગ અધિક અથવા સંખ્યાત ગુણ અધિક હોય છે. એ પ્રકારે અસંખ્યાત ગુણ કાળા પુદ્ગલના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. કિન્તુ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ચતુઃસ્થાન પતિત થાય છે. અનન્ત ગુણ ગુણ કાળ પુદ્ગલની વતવ્યતા પણ એવી જ છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં અર્થાત્ કૃષ્ણ વર્ણની અપેક્ષાએ સ્થાન પતિત હીનાધિક થાય છે, કેમકે અનન્ત ગુણ કાળા એક પુદ્ગલમાં બીજા અનન્ત ગુણ કાળા પદૂગલ અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અને અનન્ત ગુણહીન થઈ શકે છે અને જે અધિક હેાય તે એ ચારે પ્રકારે અધિક પણ થઈ શકે છે, જેમ કૃષ્ણ વર્ણની વકતવ્યતા કહી તેવી જ શેષવર્ણોની, ગની, રસેની અને સ્પર્શની પણ સમજી લેવી જોઈએ યાવત્ અનન્ત ગુણ રૂક્ષ સુધી એ પ્રકારે કહેવું જોઈ એ છે ૧૩ છે
દ્વિ પ્રદેશી પુદગ્લકે પર્યાય કા નિરૂપણ
ક્રિપ્રદેશિક આદિ વકતવ્યતા શબ્દાર્થ-(કાળોવાળાTIi મંતે ! ટુvefસાળં પુછા) હે ભગવન જઘન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
२८६