________________
વિ) એ જ રીતે અનન્ત ગુણુ કાળા પણ (નવરં સટ્રાને છઠ્ઠાળવદ) વિશેષ એ કે સ્વસ્થાનમાં ષસ્થાન પતિત છે (ત્રં જ્ઞાાવળરસ વત્તા ળિયા) એ રીતે જેવી કાળાવની વ્યકતન્યતા કહી (સદ્દા સેમાળ વિ) તેવી રીતે શેષ પણ (વળ પર જામાળ ચત્તા માળિયન્ત્રા) વર્ણો, ગ ંધા, રસે અને સ્પર્શની વક્તવ્યતા કહેવી જોઇએ (નાવ બળત મુળ જીવું) યાવત્ અનન્ત ગુણુ ક્ષ
ટીકા હવે ક્રમાનુસાર પરમાણુ પુદ્ગલ આદિની પ્રરૂપણા કરવી જોઇએ તદનુસાર સપ્રથમ સામાન્ય પરમાણુ પુદ્ગલ આદિની પ્રરૂપણા કરાશે. તત્પશ્ચાત્ એ જ આકાશના એક પ્રદેશાદિમાં અવગાઢ પરમાણુ પુદ્ગલ આદિની પછી એક સમય આદિની સ્થિતિવાળા પરમાણુ આદિની તદનન્તર એક ગુણુ કાળા આદિની, ત્યાર પછી જઘન્ય આદિ અવગાહનાઓને લઈને ફરી જધન્ય આદિ સ્થિતિની દૃષ્ટિએ, પછી જઘન્ય ગુણુ કૃષ્ણ આદિ રૂપમાં વળી જઘન્ય પ્રદેશ આદિની અપેક્ષાએ પરમાણુ આદિપુદ્ગલેની પ્રરૂપણા કરાશે. કહ્યું પણ છે—‘પહેલા સામાન્ય અણુ આદિની પછી ક્ષેત્રાદિના પ્રદેશમાં સંગત અણુ આદિની, પછી જઘન્ય અવગાહના આદિવાળાએની તપશ્ચાત્ જઘન્યાદિ દેશવાળાઓની પ્રરૂપણા કરવી જોઇએ.' તાત્પ એ છે કે સ` પ્રથમ એ પ્રરૂપણા કરાશે કે સામાન્ય રૂપથી પરમાણુ પુદ્ગલ આદિના કેટલા પર્યાય છે ? પછી કેટલા આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુ આદિના કેટલા પર્યાય છે, એ બતાવાશે. પછી કેટલી સ્થિતિવાળા પરમાણુ આદિના કેટલા પ્રદેશ છે, એ પ્રરૂપણા કરાશે. પછી એક ગુણુ કાળા આદિ પરમાણુ પુદ્ગલાના કેટલા પર્યાય છે, એ પ્રરૂપણા કરાશે. તદનન્તર જઘન્ય આદિ અવગાહનાવાળા પરમાણુ આદિના પર્યાયનું પ્રરૂપણુ કરાશે અને પછી જઘન્યાદિ પ્રદેશવાળા પરમાણુ આદિના પર્યાયાનું કથન કરાશે,
એ કમાનુસાર સર્વ પ્રથમ પરમાણુ પુદ્ગલની પ્રરૂપણા કરાય છે.શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્! પરમાણુ પુદ્ગલેાના કેટલા પર્યાય છે. ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હું ગૌતમ ! પરમાણુ પુદ્ગલેના અનન્ત પર્યાય કહેલા છે.
શ્રી ગૌતમ-હેભગવન્ ! એવુ' કહેવાનું શું કારણ છે ?
શ્રી ભગવાન્- હે ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ ખીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હેાય છે. એ કથન દ્વારા પરમાણુ-દ્રવ્ય છે એ પ્રતિ પાદન કરાયુ' અને પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયેાથી યુક્ત હેાય છે. એ ન્યાયના અનુસાર પરમાણુ પુદ્ગલના પશુ અનન્ત પર્યાયાનું વિધાન કરાયું. એક પર.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૦૮