________________
સહસ્રાર કલ્પના દેવાનું અલ્પ અહુત્વ-સહુસાર કલ્પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામા બધાથી એછા દેવ છે તથા દક્ષિણમાં તેમનાથી અસંખ્યાત ગુણિત અધિક છે. એનું કારણ પણ પૂર્વોક્ત સમજવું જોઇએ.
આનત-પ્રાત આદિ કલ્પામાં દેવાનું અલ્પ બહુત્વ-હે આયુષ્મન ! શ્રમણ ! સહસ્રાર ૫ પછી ઊપરના ક્લ્યાના તથા ત્રૈવેયક તેમજ અનુત્તર વિમાનાના દેવ ચારે દિશાઓમાં સમાન—ખરાખર છે, કેમકે ત્યાં મનુષ્યાનીજ ઉત્પત્તિ થાય છે.
સિદ્ધોનું અલ્પમહુત્વ-દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા સિદ્ધ દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનુ કારણ એ છે કે સિદ્ધિ મનુષ્યને જ પ્રાપ્ત થાય છે અન્ય કેાઈ જીવને નહિં, સિદ્ધ થનારા મનુષ્ય ચરમ સમયમાં જયાં સ્થિત હાય છે, ત્યાંથી સિધા તેઓ ઉપર જાય છે અને તેજ સીધમાં (એજ દિશામાં) જઇને લેાકાગ્ર પર પ્રતિષ્ઠિત થાય છે, જરાપણ આમ તેમ નથી થતા દક્ષિણ દિશામાં પાંચ ભરત ક્ષેત્રામાં તથા ઉત્તર દિશામાં પાંચ અરવત ક્ષેત્રામાં થોડાજ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, કેમકે સિદ્ધ ક્ષેત્ર આછા છે અને વળી સુષમા આદિ આરાઓમાં સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. એ કારણથી દક્ષિણ અને ઉત્તરમાં સિદ્ધ બધાથી ઓછા છે. પૂર્વ દિશામાં તેમનાથી અસંખ્યાત ગુણા છે, કેમકે ભરત તેમજ અરવત ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ વિદેહ સંખ્યાત ગુણિત છે તેથીજ ત્યાં મનુષ્ય પણ સંખ્યાત ગુણિત છે અને ત્યાંથી સ કાળમા સિદ્ધિ થતી રહે છે. (ત્યાં આરાના વિભાગ નથી–સદા ચેાથા આરાની સ્થિતિ રહે છે) પશ્ચિમ દિશામાં તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે અધાલેકિક ગામેમાં મનુષ્ચાની અધિકતા હાય છે ॥ ૨ ॥
પ્રથમ દિન્દ્રાર સમાપ્ત
ગતિદ્વાર કો લેકર અલ્પ બહુત્વ કા કથન
(૨) ગતિ દ્વાર
શબ્દા –(પૂર્ણસ નું મંતે ! સૈાળત્તિવિવજ્ઞોળિયાળ મનુસાળ રેવાળ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૧૬