________________
તુલ્ય ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શનની અપેક્ષાએ ષટસ્થાન પતિત તથા કેવળ દર્શનના પર્યાયથી તુલ્ય થાય છે.
મધ્યમ ગુણ કૃષ્ણ પણ આ રીતે સમજવા જોઈએ અર્થાત્ જઘન્યગુણ કૃષ્ણ અથવા ઉત્કૃષ્ટ ગુણ કૃષ્ણના સમાન જ તેમની પ્રરૂપણું કરવી જોઈએ વિશેષતા એ છે કે મધ્યમ ગુણ કૃષ્ણ સ્વસ્થાનમાં પણ ષટ્રસ્થાન પતિત બને છે, કેમકે મધ્યમ કૃષ્ણ વર્ણના અનન્ત તરતમ રૂપ થાય છે. એ પ્રકારે પાંચ વર્ણ, અને ગંધ, પાંચ રસ અને આઠે સ્પર્શ કહેવા જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જઘન્ય આભિનિબેધિકજ્ઞાની મનુષ્યના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-ડે ગૌતમ અનન્ત પર્યાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! એમ કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન ગૌતમ! એક જઘન્યાભિનિબોધિક જ્ઞાની બીજા જઘન્યાભિનિબાધિક જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય, અવગાહનાની અપેક્ષાએ ચતુસ્થાન પતિત, સ્થિતિથી ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી ષટ્રસ્થાન પતિત, અભિનિબેધિક જ્ઞાનના પર્યાયેથી તુલ્ય, શ્રુતજ્ઞાનના પર્યાથી તથા બે દશનેથી વટસ્થાન પતિત થાય છે. જઘન્યાભિનિબોધિક જ્ઞાનીને પ્રબલ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થવાથી અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન નથી હોતું. એ જ કારણે અહિં તેમને ઉલ્લેખ નથી કર્યો.
ઉત્કૃષ્ટ અભિનિબેધિક જ્ઞાનીની પ્રરૂપણા જઘન્ય આભિનિબોધિકજ્ઞાનીના સમાન સમજવી જોઈએ. અર્થાત્ એક ઉત્કૃષ્ટ અભિનિબધિક જ્ઞાનીની બીજા ઉત્કૃષ્ટ આમિનિબેધિક જ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય, અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત, વર્ણ, ગંધ, રસ, સ્પર્શની દૃષ્ટિએ ષટસ્થાન પતિત થાય છે. વિશેષતા એ છે કે તે આભિનિબંધિક જ્ઞાનના પર્યાયથી તુલ્ય, સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત ત્રણ જ્ઞાને અને ત્રણ દર્શનેથી ષટસ્થાન પતિત થાય છે. ઉત્કૃષ્ટ અભિનિબૌધિક જ્ઞાની મનુષ્ય નિયમથી સંખ્યાત વર્ષની આયુવાળા જ હોય છે, અસંખ્યાત વર્ષની આયુવાળાને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૬૬