________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન શા કારણે એવુ કહેલ છે?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! જઘન્ય અવધિજ્ઞાની પચેન્દ્રિય તિયચ ખીજા જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિય ચી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશેાની દૃષ્ટિએ તુલ્ય છેઅવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત તથા સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વર્ષની આયુવાળાને અવધિજ્ઞાન નથી થઈ શકતુ, વ, ગંધ, રસ અને સ્પના પર્યાયથી આભિખાધિક અને શ્રુતજ્ઞાનના પર્યંચેાથી ષષ્ટસ્થાન પતિત થાય છે. અવધિજ્ઞાનના પર્યાયથી તુલ્ય થાય છે. અવધિજ્ઞાનીમાં અજ્ઞાન હેતુ નથી. ચક્ષુદન અચક્ષુદશન અને અવધિદર્શનના પાંચેાથી ષસ્થાન પતિત થાય છે,
ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની જઘન્યાવધિજ્ઞાનીના સમાન છે, અર્થાત્ એક ઉત્કૃષ્ટાવધિજ્ઞાની પચેન્દ્રિય તિય ́ચ ખીજા ઉત્કૃષ્ટાવધિજ્ઞાની પચેન્દ્રિય તિય ચથી દ્રવ્યથી તુલ્ય, પ્રદેશેાથી તુલ્ય, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત સ્થિતિથી ત્રિસ્થાન પતિત, વર્ણી, ગંધ, રસ સ્પ આભિનિષેાધિક જ્ઞાન તથા શ્રુતજ્ઞાનના પર્યાયાથી ષષ્ટસ્થાન પતિત, અવધિજ્ઞાનના પર્યાયાથી તુલ્ય અજ્ઞાન તેમાં હાતુ નથી, ચક્ષુદર્શીન, અને અવધિદર્શીનના પર્યાયેાથી બટસ્થાન પતિત થાય છે.
અજઘન્યાનુત્કૃષ્ટ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિય ચના વિષયમાં પણ એજ રીતે જાણવુ જોઇએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં પણ ષસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક મધ્યમ અવધિજ્ઞાની બીજા મધ્યમ અવધિજ્ઞાની પચેન્દ્રિય તિય ઇંચની અપેક્ષાએ ષસ્થાન પતિત હીનાધિક થઇ શકે છે,
મત્યજ્ઞાની અને શ્રુતાજ્ઞાનીની વક્તવ્યતા આભિનિષેાધિકજ્ઞાનીના સમાન સજમવી. તેમજ વિભગજ્ઞાનીની વક્તવ્યતા અવધિજ્ઞાનીના સમાન સમજી લેવી જોઇએ. એ પ્રકારે વિભગજ્ઞાની પચેન્દ્રિય તિય ́ચ ખીન્ન વિભગજ્ઞાની પચેન્દ્રિય તિય ચથી સ્થિતિની દ્રષ્ટિએ ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વની આયુવાળાને વિભગજ્ઞાન નથી થઇ શકતુ. મૂળ ટીકામાં પણ કહ્યું છે અવધિજ્ઞાન અને વિભગજ્ઞાનમાં નિયમથી ત્રિસ્થાન પતિત થઈ શકે છે, શુ કારણ છે? કહે છે—અવધિજ્ઞાન અને વિભગજ્ઞાન અસંખ્યાત વની આયુ વાળાને નથી હેતુ', ચક્ષુદની અને અચક્ષુદનીની વક્તવ્યતા આભિનિષેધિક જ્ઞાનીના સમાન છે. અવધિદર્શીની પંચેન્દ્રિય તિય ચની વકતવ્યતા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૫૬