________________
શ્રી ભગવાન—ગૌતમ ! જઘન્ય અવગાહના વાળા અસુરકુમારના અનન્ત પર્યાય કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી ! કયા હેતુથી એમ કહેવાય છે કે જઘન્ય અવગાહના વાળા અસુરકુમારેના અનન્ત પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે, પ્રદેશેાની અપેક્ષાએ પણ તુલ્ય છે, અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય છે. કિન્તુ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે, તેથીજ એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારથી સ્થિતિની અપેક્ષાએ અગર હીન હોયતે। અસંખ્યાત ભાગડ્ડીન, સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણુહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે અને જો અધિક છે તે અસખ્યાત ભાગ અધિક સંખ્યાતભાગ અધિક, સ`ખ્યાતગુણુ અધિક અથવા અસખ્યાત ગુણ અધિક થાય છે. વર્ણ, ગંધ, રસ, સ્પશના પર્યાયેાથી તથા આભિનિષેાધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ત્રણ અજ્ઞાના અને ત્રણ દનાના પર્યાયાથી ષટસ્થાન પતિત થાય છે. અર્થાત્ એક જઘન્ય અવગાહનાવાળા અસુરકુમાર ખીજા જઘન્ય અવગા હુનાવાળા અસુરકુમારથી અનન્ત ભાગહીન, અસ ́ખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન, સખ્યાત ગુણહીન, અસંખ્યાત ગુણહીન અથવા અનન્ત ગુણહીન અને છે. અગર અધિક હાય તે અનન્તભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક, સખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણ અધિક, અસ ખ્યાતગુણુ અધિક અથવા અનન્તગુણ અધિક થાય છે.
જેવું જઘન્ય અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં કહ્યું છે તેવુ જ ઉત્કૃષ્ટ અવગાહનાવાળાના વિષયમાં પણ કહેવુ જોઇએ. અર્થાત્ તે દ્રવ્ય અને પ્રદેશે તેમજ અવગાહનાની અપેક્ષાએ તુલ્ય થાય છે, સ્થિતિની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત તેમજ વધુ આદિના પર્યંચાની અપેક્ષાએ સ્થાન પતિત થાય છે. આભિનિષેાધિક જ્ઞાનના પર્યાયેથી શ્રુતજ્ઞાનના પર્યાયેાથી, અવધિજ્ઞાનના પર્યાયથી, ત્રણ અજ્ઞાનાથી, ત્રણદનાથી ષસ્થાન પતિત થાય છે.
મધ્યમ અવગાહનાવાળા અસુરકુમારના વિષયમાં પણ એવુ' જ કહેવુ.. જોઇએ અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા એક અસુરકુમાર ખીજા અસુરકુમારથી દ્રવ્ય તથા પ્રદેશાની અપેક્ષાએ તુલ્ય બને છે. અવગાહનાની અપેક્ષાએ તુલ્ય બને છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૩૦