________________
પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય છે. એ કથન આ તથ્યને પ્રગટ કરે છે કે દ્રવ્ય એ પ્રકારના હાય છે—સપ્રદેશ અને અપ્રદેશ. પરમાણુ અપ્રદેશ અને સ્કંધ સપ્રદેશ દ્રવ્ય છે. આ બે ભેદ કેવળ પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે. પુદૂગલના અતિરિક્ત ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય નિયમથી સપ્રદેશ જ બને છે (કાલદ્રવ્ય પણ સપ્રદેશ નથી)
જઘન્ય અવગાહના વાળા એક નારકથી બીજા જઘન્ય અવગાડુનાવાળા નારકમાં એટલી સમાનતા હૈાવા છતાં પણ સ્થિતિમાં સમાનતા હાય જ એવે નિયમ નથી. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. એક જઘન્ય અવગાહનાવાળા નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીમાં પણ થાય છે અને એક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પણુ સાતમી પૃથ્વીમાં થાય છે. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારક સ્થિતિની અપેક્ષાએ અસંખ્યાત ભાગહીન, સખ્યાત ભાગહીન; સંખ્યાત ગુણુÎીન અગર અસંખ્યાત ગુણુહીન થઇ શકે છે અને જો અધિક છે તેા અસ`ખ્યેયભાગ અધિય, સંખ્યેયભાગ અધિક, સભ્યેય ગુણુ અધિક અથવા અસÅય ગુણ અધિક પણ થઇ શકે છે,
જઘન્ય અવગાહનાવાળા નારક વર્ણ, ગંધ, રસ; અને સ્પના પર્યાયેાથી ત્રજ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દ'નાના પર્યાયેથી ષડ્થાન પતિત બને છે. ત્રજ્ઞાન અર્થાત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ત્રણ અજ્ઞાન અર્થાત્ મત્ય જ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાન, ત્રણ દર્શન અર્થાત્ ચક્ષુદન, અચક્ષુદશન અને અવધિ દર્શન. તાત્પર્ય એ છે કે એક જઘન્ય અવગાહનાવાળા નારકથી ખીજા જઘન્ય અવગાહનાવાળા નારકમાં વર્ણ આદિ પૂર્વોક્તના પર્યાય અનન્ત ભાગહીન, અસંખ્યાત ભાગહીન, સ`ખ્યાત ભાગહીન, સ`ખ્યાત ગુણહીન, અસ’ખ્યાત ગુડ્ડીન, અને અનન્ત ગુણહીન થઇ શકે છે અને અધિક હેાય તે અનન્તભાગ અધિક, અસંખ્યાતભાગ અધિક, સંખ્યાતભાગ અધિક, સંખ્યાતગુણુ અધિક; અસંખ્યાત ગુણુ અધિક અથવા અનન્ત ગુણુ અધિક પણ થઇ શકે છે, તે આ રીતે—જ્યારે કેાઇ ગજ સજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે નરકાયુના વેઇનના પ્રથમ સમયમાં જ પૂર્વ પ્રાપ્ત ઔદારિક શરીરનુ પિશાટન કરે છે. તેજ વખતે સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાદૃષ્ટિને ત્રણ અજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછીથી અવિગ્રહ અથવા વિગ્રહથી ગમન કરીને વૈક્રિય શરીરને ધારણ કરે છે. પરન્તુ જે સ’મૂઈિમ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તેને તે સમયે વિભ’ગજ્ઞાન નથી હતું. એ કારણે જઘન્ય અવગાહનાવાળા નારકને ભજનાથી બે અથવા ત્રણ અજ્ઞાન થાય છે એમ સમજી લેવું જોઈ એ.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકાના કેટલા પર્યાય કહેલા છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૨૨૦