________________
અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, અસંખ્યાત ગુણ અધિક, સંખ્યાત ગુણ અધિક અથવા અનન્તગુણ અધિક હોય છે.
એ પ્રકારે નીલવર્ણ પર્યાયેથી, લેહિતવર્ણ પર્યાથી, હારિદ્રવર્ણ પર્યાથી શુકલવર્ણ પર્યાથી સુગન્ધ પર્યાથી, દુર્ગશ્વ પર્યાથી, તિક્ત રસ પર્યાયોથી, કટુક રસ પર્યાયથી, કષાય રસ પર્યાથી , આમ્ફરસ પર્યાચેથી, મધુર રસ પર્યાયોથી, કર્કશ સ્પશ પર્યાયથી, મૃદુસ્પર્શ પર્યાથી, ગુરૂસ્પર્શ પર્યાથી, લઘુશ પર્યાયાથી, શીતસ્પર્શ પર્યાયેથી, ઉષ્ણસ્પર્શ, પર્યાયથી, નિષ્પ સ્પર્શ પર્યાયોથી, રૂક્ષ સ્પર્શ પર્યાયથી તથા આભિનિબેધિક જ્ઞાન પર્યાયથી, શ્રુતજ્ઞાનના પર્યાયેથી અવધિજ્ઞાન પર્યાથી મતિ અજ્ઞાનના પર્યાયેથી શ્રુત અજ્ઞાનના પર્યાયોથી, વિભંગ જ્ઞાનના પર્યાયોથી, ચક્ષુદર્શનના પર્યાયોથી, અચક્ષુદર્શનના પર્યાયોથી અને અવધિ દર્શનના પર્યાયોથી એક અસુરકુમાર બીજા અસુરકુમારથી પસ્થાન પતિત હીન અગર તે અધિક હોય છે. અગર હીન હૈયતે અનન્ત ભાગ હીન યા અસંખ્યાતભાગ હીન અગર સંખ્યામભાગ હીન અથવા સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન, અથવા અનન્તગુણ હીન થાય છે. કદાચિત્ અધિક હોય તે અનન્તભાગ અધિક અથવા અસંખ્યાત ભાગ અધિક વા સંખ્યાત ભાગ અધિક સંખ્યાત ગુણ અધિક અગર અસંખ્યાત ગુણ અધિક અગર અનન્તગુણ અધિક હોય છે.
ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે– ગૌતમ! એ હેતુથી એવું કહેવું છે કે અસુર કુમારના અનન્ત પર્યાય છે. એ રીતે જેવી પહેલાં નારકેની પ્રરૂપણ કરેલી છે. અને આ અસુરકુમારની પ્રરૂપણ કરેલી છે, એ જ પ્રકારે નાગકુમારોથી લઈને સ્વનિતકુમારે સુધી અર્થાત્ અગ્નિકુમારે, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપ કુમારે, દિશાકુમાર, પવનકુમારે, અને સ્વનિતકુમારેની પણ પ્રરૂપણ સમજી લેવી જોઈએ. આ બધાના અનન્તપર્યાય છે. આ બધા અસુરકુમાર પણ દ્રવ્યની અપેક્ષાએ અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃ સ્થાન પતિત છે, સ્થિતિની અપેક્ષાએ પણ ચતુઃ સ્થાન પતિત છે. કૃષ્ણ વર્ણ પર્યા, નીલવર્ણ પર્યાયે, લેહિતવર્ણ પર્યાયે, પીતવર્ણ પર્યા, શુકલવર્ણ પર્યાય, સુરભિ-દુરભિ ગંધ પર્યાયો, તિક્ત રસ પર્યા, કટુક રસ પર્યા કષાય રસ પર્યા, અસ્ફરસ પર્યાયે, મધુરરસ પર્યાયે કર્કશસ્પર્શ પર્યાયે મૃદુસ્પર્શ પર્યા, ગુરૂપ પર્યાયે, લઘુસ્પર્શ પર્યા, શીતસ્પર્શ પર્યા, ઉણસ્પર્શ પર્યાયથી, સ્નિગ્ધસ્પર્શ પર્યા. અને રક્ષસ્પર્શ પર્યાથી તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૨૦૧