________________
અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન, અસં. ખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણ હીન હોય છે. જે જેનાથી અધિક છે, તે તેનાથી અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અગર અનન્ત ગુણ અધિક હોય છે.
જસ્થાન પતિતત્વના સ્વરૂપનું નિરૂપણ કરાય છે જે-કૃષ્ણ વર્ણના પર્યાયે નું પરિમાણ અનન્ત છે, તો પણ અસત્ ક૯૫નાથી તેને દશ હજાર માની લેવામાં આવે અને સર્વ જીવનન્તકને સો કલ્પિત કરી લેવાય તે દસ હજારમાં સો ને ભાગ દેવાથી તેની સંખ્યા ઉપલબ્ધ થાય છે. એ રીતે એક નારકના કૃણુવર્ણના પર્યાયેના પરિમાણ દશ હજાર છે, બીજાના સે ઓછા દશ હજાર છે. તેની સંખ્યા સર્વ જીવાન્તકમાં ભાગ દેવાથી થનાર અનન્તમ ભાગ છે, તે જે નારકને કૃષ્ણ વર્ણને પર્યાય સે ઓછા દશ હજાર છે. તે દશ હજાર કૃષ્ણ વર્ણ પર્યાયે વાળા નારકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન કહેવાય છે. એ જ પ્રકારે દશ હજાર પરિમિત કૃષ્ણ વર્ણ પર્યાયમાં લેકાકાશના પ્રદેશના રૂપમાં કવિપત પચાસથી ભાગવામાં આવે તે બસની સંખ્યા આવે છે, એ સંખ્યામાં ભાગ કહેવાય છે. તાત્પર્ય એ થયું કે કોઈ નારકના કૃષ્ણવર્ણના પર્યાય બસ એાછા દશ હજાર છે અને કેઈના દશ હજાર પુરા છે. તેમાંથી બસે ઓછા દશ હજાર કૃષ્ણવણ પર્યાય વાળા પરિપૂર્ણ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળાની અપેક્ષાએ અસંખ્યાત ભાગ હીન કહેવાય છે, અને દશ હજાર કૃoણુવર્ણ પર્યાયવાળા અસંખ્યાત ભાગ અધિક કહેવાય છે. એ પ્રકારે પૂર્વોક્ત દશ હજાર સંખ્યક કૃષ્ણવર્ણ પર્યામાં સંખ્યાત પરિમાણના રૂપમાં કલ્પિત દશ સંખ્યાને ભાગ કરાય તે એક હજારની સંખ્યા પ્રાપ્ત થાય છે. એ સંખ્યા દશ દશ હજારને સંખ્યાતમે ભાગ છે. માની લે કે કેઈ નારકના કૃષ્ણ વર્ણ પર્યાય હજાર છે અને બીજાના દશ હજાર છે. તે સો હજાર કૃષ્ણ વર્ણ પર્યાય વાળા પરિપૂર્ણ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળા નારકની અપેક્ષાએ સંખ્યાત ભાગહીન થશે અને તેની અપેક્ષાએ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળ સંખ્યાત ભાગ અધિક કહેવાયા.
એજ રીતે એક નારકના કૃષ્ણવર્ણ પર્યાનું પરિમાણ એક હજાર છે અને બીજાનું પરિમાણ દશ હજાર. અહીં ઉત્કૃષ્ટ સંખ્યાત રૂપમાં કપિત દશ સંખ્યાના દ્વારા હજાર ગુણાકાર કરાય તે દશ હજાર સંખ્યા આવેએ રીતે એક હજાર કૃષ્ણવર્ણ પર્યાય વાળા નારક દશ હજાર સંખ્યક કૃષ્ણ વર્ણ પર્યાય વાળા નારકની અપેક્ષાએ સંખ્યાત ગુણ હીન છે અને તેની અપે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૯૭