________________
અધિપતિ સુસ્થિત નામના દેવના નિવાસ રૂપ ગૌતમ નામક દ્વીપ લવણુ સમુદ્રમાં અધિક છે. ત્યાં પણ જળના અભાવ હાવાથી વનસ્પતિ કાયિકાના અભાવ છે. તે કારણથી પશ્ચિમ દિશામાં સૌથી એછા જીવ મળી આવે છે.
પશ્ચિમ દિશાના જીવેાની અપેક્ષાએ પૂદિશામાં વિશેષાધિક જીવ છે, કેમકે દક્ષિણ દિશામાં ચન્દ્ર—સૂર્ય દ્વીપાના અભાવ હેાવાથી પ્રચુર જળને સદ્ભાવ છે અને જળની પ્રચુરતાના કારણે વનસ્પતિ કાયિકાની પણ બહુલતા છે.
દક્ષિણ દિશામાં પહેલા કરતાં પણ વિશેષાધિક જીવ! છે, કેમકે દક્ષિણ દિશામાં ચંદ્ર, સૂર્ય દ્વીપોના અભાવ હાવાથી ઘણા જળના સદ્ભાવ છે અને જળના અધિકપણાને કારણે વનસ્પતિકાયિકેની પણ અધિકતા છે.
ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ પણ વિશેષાધિક જીવ છે. કેમકે ઉત્તર દિશામાં સખ્યાત ચેાજન વાળા દ્વીપામાંથી એક દ્વીપમાં લખાઇ હાળાઈમાં સખ્યાત કરાડ યાજન પ્રમાણ એક માન સરેવર છે અને તેમાં જળની પ્રચુરતા હૈાવાને કારણે વનસ્પતિકાયિક જીવેાની બહુલતા છે અને તેથી જ ઉત્તર દિશામાં દક્ષિણની અપેક્ષાએ વિશેષાધિક જીવ બતાડેલાં છે. ત્યાં શખ આદિ દ્વીન્દ્રિય કાંડા ઉપર રહેલા શંખ આદિના આશ્રિતપિપીલિકા (કીડી) આદિ ત્રીન્દ્રિય, કમળ વિગેરેમાં ભમરા વિગેરે ચતુરિન્દ્રિય તથા મત્સ્ય કૂ આદિ પંચેન્દ્રિય જીવ પણ વિશેષાધિક છે. આ સામાન્ય રૂપે દિશાઓની અપેક્ષાએ જીવાનુ અલ્પ બહુત્વ નિરૂપણ કર્યુ છે. ॥ ૧ ॥
વિશેષ પ્રકાર કે જીવોં કા અલ્પબહુત્વ કથન
જીવાનુ વિશેષ અલ્પ-મહત્વ
શબ્દા –(વિસાજીવાળા) દિશાએની અપેક્ષાથી (સન્વયોવા) બધાથી એછા (વુવિાચા) પૃથ્વીકાયિક જીવ (વાજ્ઞિળ) દક્ષિણ દિશામાં (ઉત્તરે་વિશેષાદિ ચા) ઉત્તરમાં વિશેષાધિક છે (પુષ્ટિમેન વિસેત્તાાિ) પૂર્વમાં વિશેષાધિક છે (સ્ટિમેન વિસસાદિયા પશ્ચિમમાં વિશેષાધિક છે
(વિસાળુવાō) દિશાઓની અપેક્ષા (સત્યો ના બાકાયા પશ્ચિમેળ)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૩