________________
Tળા) ઍલેક્ષમાં અસંખ્યાતગણી છે. (વદ્રોપ સંવિઝTળા) ઉદ્ઘલેકમાં અસંખ્યાતગણી છે. (કોઇ વિશેસાણિયા) અધેલકમાં વિશેષાધિક છે.
(ત્તાવાdળ) ક્ષેત્રની અપેક્ષાથી (વોવા બિંદિયા નવા પુનત્તા ઉોતિરિસ્ટોપ) સૌથી ઓછા એકેન્દ્રિય જીવ પર્યાપ્તક ઊર્વક તિર્યલેકમાં છે. (બોતિરિચો વિસાદિય) અલેક-તિય લેકમાં વિશેષાધિક છે. (તિરિસ્ટોપ ગઝTI) તિર્યફલેકમાં અસંખ્યાતગણું છે (તેન્દ્રો અને MTUr) લેક્સમાં અસંખ્યાતગણુ છે. (કોઇ વિજ્ઞTir) ઊલેકમાં અસંખ્યાતગણ છે, (બોસ્ટો વિશેષાહિચા) અલેકમાં વિશેષાધિક છે. ૩રા
ટીકાથ-હવે સામાન્ય રીતે એકેન્દ્રિય, અપર્યાપ્ત એકેન્દ્રિય અને પર્યાપ્ત એકેન્દ્રિય જીના અપ બહુપણાની પ્રરૂપણ કરવામાં આવે છે.
ક્ષેત્રની અનુસાર પ્રરૂપણ કરવામાં આવે તે ઉલેકમાં અને તિર્યકલેક નામના બે પ્રતોમાં સૌથી ઓછા એક ઈન્દ્રિયવાળા જીવો છે. કેઈ કઈ એકેન્દ્રિય ત્યાંજ સ્થિત રહે છે. અને કઈ કઈ એકેન્દ્રિય ઉર્વલકથી તિર્થંકલેકમાં અથવા તિર્થંકલેકમાંથી ઉદ્ઘલેકમાં ઉત્પન્ન થવા વાળા છે જ્યારે મારણાન્તિક સમુઘાત કરે છે. ત્યારે ઉકત બન્ને પ્રતને સ્પર્શ કરે છે. એવા છે ઘણા ઓછા હોય છે. તેથી જ તેઓને સૌથી ઓછા કહ્યા છે. તેના કરતાં અલેક–તિર્થંકલેક નામના પ્રતરામાં એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. જે જીવ અધેલકમાં ઇલિકા ગતિથી ઉત્પન્ન થાય છે. તેઓ આ બેઉ પ્રતોને સ્પર્શ કરે છે. ત્યાં જ રહેવાવાળા જ ઉર્થક કરતાં અલેકમાં વધારે હોય છે. અને એક કરતાં તિલકલકમાં ઉત્પન્ન થવાવાળા પણ અધિક હોય છે. તેથી તેઓને વિશેષાધિક કહ્યા છે. આ અલક-તિર્યકલોકના એકેન્દ્રિય કરતાં તિર્યકલેકમાં એકેન્દ્રિય જે અસંખ્યાતગણું છે. કેમકે પૂર્વોકત બે પ્રતરવતિ ક્ષેત્ર કરતાં તિર્થંકલેકનું ક્ષેત્ર અસંખ્યાતગણુ વધારે છે. તિર્યકલક કરતાં ત્રણ લેકમાં રહેલા એકેન્દ્રિય છે અસંખ્યાતગણુ છે. કેમકેઘણા ખરા એકેન્દ્રિય ઉદ્ઘલેકમાંથી અલેકમાં અને અધેલકમાંથી ઉદ્ઘલેકમાં ઉત્પન્ન થાય છે. અને તે પિકી ઘણા ખરા મારણાન્તિક સમુઘાત કરીને પિતાના આત્મપ્રદેશને ફેલાવીને ત્રણે લોકોને સ્પર્શ કરે છે. તેના કરતાં ઉલેકમાં એકેન્દ્રિય જીવ અસંખ્યાતગણુ છે કેમકે એકેન્દ્રિય જીને ઉપપત ક્ષેત્ર ઉદ્ઘલેકમાં અત્યધિક છે. ઉક્વલક કરતાં અલેકમાં એકેન્દ્રિયે વિશેષાધિક છે. કેમકે એકેન્દ્રિયનું ઉદ્ઘલેખ કરતાં અલેક ક્ષેત્ર વિશેષાધિક છે.
અપર્યાપ્ત એકેન્દ્રિયનું અલપ બહત્વ ક્ષેત્રના કથન પ્રમાણે વિચાર કરવાથી સૌથી ઓછા અપર્યાપ્ત એકેન્દ્રિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૧૦૫