________________
નિરૂપણ કરે છે.
જે પુગલ ઉષ્ણુ સ્પર્શવાળાં છે, તેમાં કોઈ કાળા રંગવાળા, કેઈ લીલા રંગવાળાં, કોઈ લાલ રંગવાળાં, કેઈ પીળા રંગવાળાં અને કેઈ સફેદ રંગવાળા હોય છે. તેથી ઉણુ સ્પર્શવાળાં પુદ્ગલ રંગની અપેક્ષાએ પાંચ પ્રકારના છે.
ઉપણ સ્પર્શવાળાં પદુગમાં કઈ સુગન્ધવાળાં અને કોઈ દગન્ધવાળાં હોય છે. તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ પડી જાય છે.
ઉષ્ણ સ્પર્શવાળાં પુદ્ગલમાં કેઈ તિક્ત રસવાળાં, કોઈ કડવા રસવાળાં, કઈ તુરા રસવાળાં, કઈ ખાટા રસવાળાં, અને કઈ મધુર રસવાળાં હોય છે, તેથી રસની અપેક્ષાએ ઉષ્ણ સ્પર્શવાળાં પુદ્ગલ પાંચ પ્રકારના હોય છે.
ઉણુ સ્પર્શવાળાં પુદ્ગમાં તેમને વિરોધી શીત સ્પર્શ હેતે નથી, તેથી બાકીના છ વિકલ્પ દેખાડે છે.
ઉષ્ણ સ્પર્શવાળાં પુલેમાંથી કેઈ કર્કશ સ્પર્શવાળાં, કે ઈ મૃદુ સ્પર્શ વાળાં, કઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, અને કઈ રૂક્ષ સ્પર્શવાળાં હોય છે. આ રીતે ઉષ્ણુ સ્પર્શવાળાં સ્પર્શની અપે. ક્ષાએ ૬ પ્રકારના બને છે.
ઉષ્ણ સ્પર્શવાળાં પુદ્ગલેમાં કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કેઈ વૃત્તસંસ્થાન વાળી, કેઈ ત્રિકેણ સંસ્થાનવાળાં, કોઈ ચતુરસ સંસ્થાનવાળાં, અને કેઈ આયત સંસ્થાનવાળ હોય છે. તેથી સંસ્થાનની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. આ રીતે ઉષ્ણ સ્પશવાળાં પુદ્ગલે વર્ણાદિકની સાથે જોડાતા ૨૩ પ્રકારના બને છે.
સ્નિગ્ધ સ્પર્શને પણ આજ રીતે વર્ણાદિકેની સાથે ૨૩ ભંગ હોય છે. તેનું નિરૂપણ કરે છે.
જે પગલે સ્નિગ્ધ પરિણામવાળાં છે, તેમાં રંગની અપેક્ષાએ કઈ કઈ કાળાં રંગના, કેઈ લીલા રંગના, કે લાલ રંગવાળાં કઈ પીળા રંગ વાળા અને કોઈ વેત રંગનાં હોય છે. તેથી સ્નિગ્ધ પુદ્ગલ રંગની અપેક્ષાએ પાંચ પ્રકારના છે.
સ્નિગ્ધ પુગેલેમાં કઈ સુગંધવાળાં અને કેઈ દુર્ગન્ધવાળા પણ હોય છે, તેથી ગંધની અપેક્ષાએ તેઓના બે ભેદ છે.
સ્નિગ્ધ પુદ્ગલ રસની અપેક્ષાએ કઈ તિક્ત રસવાળ, કોઈ કડવા રસ વાળાં, કેઈ તુરા રસવાળાં, કઈ ખાટા રસવાળાં અને કઈ મધુર રસવાળાં હોય છે. તેથી રસની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ થાય છે.
જે યુગલે સ્નિગ્ધ સ્પર્શવાળાં છે. તેઓ પોતાના વિરોધી રૂક્ષ સ્પર્શવાળાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
४७