________________
હાતાં નથી. આથી પની અપેક્ષાએ તેએના છ ભેદ છે. સ્નિગ્ધ પવાળાં કોઇ પુદ્ગલા કર્કશ સ્પર્શીવાળાં, કેઇ મૃદુ સ્પર્શીવાળાં, અને કઇ ગુરૂ સ્પ વાળાં, કોઇ લઘુ સ્પર્શીવાળાં, કાઇ શીત સ્પર્શીવાળાં, અને કાઇ ઉષ્ણુ સ્પ વાળાં અને છે. (હાય છે.)
સ્નિગ્ધ સ્પર્શીવાળાં કોઈ પુદ્ગલ રિમંડલ સંસ્થાનવાળાં, કેઇ વૃત્ત સંસ્થાનવાળાં, કાઇ ત્રિકેણુ સંસ્થાનવાળાં, કેાઈ ચતુષ્કાણુ સંસ્થાનવાળાં અને કાઇ આયત સંસ્થાનવાળાં હેાય છે. આથી સસ્થાનની અપેક્ષાએ કરીને તેમના પાંચ ભેદ છે. એ રીતે સ્નિગ્ધ પવાળાં પુદ્ગલાના વર્ણાદિ બધા મળીને ૨૩ વિકલ્પો અને છે.
હવે રૂક્ષ સ્પર્શોના આજ રીતે ૨૩ વિકલ્પો બતાવે છે-જે પુદ્ગલા રૂક્ષ સ્પર્શીવાળાં છે, તેમાં વર્ણની અપેક્ષાએ કોઇ કાળાં, કાઇ લીલા, કાઇ પીળાં, કાઇ લાલ અને કાઇ શ્વેત હાય છે, તેથી વની અપેક્ષાએ તેઓના પાંચ ભેદ છે. રૂક્ષ સ્પર્શીવાળાં પુદ્ગલા કાઇ સુગ ંધવાળા અને કોઇ દુધવાળાં હોય છે. જેથી ગધની અપેક્ષાએ તેએ એ પ્રકારનાં છે,
રૂક્ષ સ્પવાળાં પુદ્ગલ રસની અપેક્ષાએ કેઇ તીખા રસવાળાં, કેઇ કડવા રસવાળાં, કાઇ તુરા રસવાળાં, કોઇ ખાટા રસવાળાં અને કોઇ મધુર રસવળા હાય છે. એ રીતે રસની અપેક્ષાએ તેઓના પાંચ વિકલ્પ અને છે.
રૂક્ષ સ્પર્શીવાળાં પુદ્ગલામાં તેના વિરેાધી સ્નિગ્ધ સ્પર્ધા હાતા નથી, તેથીજ ખાકીના છ સ્પર્શી મળી રહે છે. જેમકે-કાઇ કશ સ્પર્શીવાળાં, કાઇ મૃદુ સ્પર્શ વાળાં, કોઇ ગુરૂ પવાળાં, કાઇ લઘુ સ્પર્શ વાળાં, કેાઇ શીત સ્પર્શીવાળાં કેાઈ ઉષ્ણુ સ્પર્શીવાળાં હાય છે. આ રીતે પની અપેક્ષાએ તેએના ૬ ભેદ છે.
રૂક્ષ સ્પવાળાં પુદ્ગલામાં સંસ્થાનની અપેક્ષાએ કાઈ પરિમંડલ સ’સ્થાન વાળાં, કોઇ વૃત્ત સંસ્થાનવાળાં, કાઇ ત્રિકાણુ સંસ્થાનવાળાં, કોઇ ચતુષ્કણુ સંસ્થાનવાળાં અને કઇ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે વર્ણાદિ બધાની અપેક્ષાએ રૂક્ષ સ્પર્શીવાળાં પુદ્ગલે ૨૩ પ્રકારના છે અને આઠે સ્પર્શની અપેક્ષાએ બધા વિકલ્પોને મેળવવાથી ૧૮૪ ભેદ બને છે, ॥ સૂ. ૮
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
४८