________________
વાળા પણ હેાય છે. એ રીતે કડવા રસવાળાં પુટ્ટુગલે સ્પર્શના ચગે આઠ પ્રકારના અને છે.
હવે કડવા રસવાળાં પુદ્ગલાના સંસ્થાનની અપેક્ષાએ પાંચ ભેદને પ્રશિત કરે છે—જે પુદ્ગલેારસે કરીને કડવા રસવાળાં છે, તેઓમાં કઈ સંસ્થાન ની અપેક્ષાએ પરિમંડલ સ ંસ્થાનવાળાં, કોઇ વૃત્ત સંસ્થાનવાળાં, કોઇ ત્રિકાળુ સંસ્થાનવાળાં, કોઇ સમચતુરસ્ર સંસ્થાનવાળાં, અને કાઈ આયત સંસ્થાનવાળાં ડાય છે. આમ કડવા રસવાળાં પુદ્ગલાના સંસ્થાનાના યાગથી પાંચ વિકલ્પે અને છે અને વર્ણાદિ બધાને મેળવવાથી ૨૦ ભેદ ખની જાય છે.
હવે કષાય રસ પિરણામી પુદ્ગલાના વર્ણાદિકાની સાથે બનનારા ૨૦ ભેદોનુ' કથન કરે છે જે પુદ્ગલા રસની અપેક્ષાએ કષાય રસ પરિણામવાળાં છે. તેમાંથી કઇ વર્ણની અપેક્ષાએ કાળા રંગના હાય છે. કોઇ વાદળી હાય છે. કાઈ લાલ રંગના હાય છે, કાઇ પીળા રંગના હેાષ છે. કાઇ સફે રંગના હૈાય છે. આ રીતે કષાય રસની સાથે પાંચ રંગાના મેળ કરવાથી પાંચ વિકલ્પ અને છે.
હવે ગંધની સાથે કષાય રસવાળાં પુદ્ગલે જોડવાથી જે બે વિકલ્પ અને છે. તેઓને સમજાવે છે જે કષાય રસવાળાં પુદ્ગલ છે તેમાંથી કોઇ ગધની અપેક્ષાએ સુગંધ પરિણામવાળાં અને કોઇ દુગ્ધ પરિણામ વાળાં હોય છે. એ રીતે તેઓના એ વિìા થયા.
કષાય રસ પરિણામી પુદ્ગલાના સ્પર્શની સાથે આઠે વિકલ્પો અને છે, જે પુદૂગલા રસની અપેક્ષાએ કષાક રસ પરિણામવાળાં છે. તેએમાંથી કાઈ કુશ સ્પર્શીવાળાં, કેાઈ મૃદુ સ્પર્શીવાળાં, કાઇ ગુરૂ સ્પર્શીવાળાં, કાઇ લઘુ સ્પર્શીવાળાં, કોઈ શીત સ્પર્શીવાળાં, કોઈ ઉષ્ણુ પવાળાં, કોઇ સ્નિગ્ધ સ્પ વાળા અને કેઇ કઠોર સ્પર્શ વાળાં પણ હેાય છે. આ રીતે કષાય રસ પરિણત પુદૂગલા સ્પની અપેક્ષાએ આઠ પ્રકારના છે.
આ કષાય રસવાળાં પુદ્ગલ સંસ્થાનની અપેક્ષાએ પાંચ પ્રકારનાં છે. જેમકે કાઇ પરિમડલ સ ́સ્થાનવાળાં હેાય છે. કેાઇ વૃત્તસ સ્થાનવાળાં હેાય છે. કાઇ ત્રિફેણુ સંસ્થાનવાળાં હોય છે, કાઈ સમચારસ સંસ્થાનવાળાં ડાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૫