________________
છે. તેમાંથી કોઈ સ્પર્શની અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળાં, કે મૃદુસ્પશવાળાં કઈ ગુરૂસ્પર્શવાળાં, કઈ લઘુ સ્પર્શવાળાં, કઈ શીત સ્પર્શવાળાં, કોઈ ઉષ્ણ સ્પશવાળાં, કોઈ સ્નિગ્ધ સ્પર્શવાળાં, કોઈ રૂક્ષ સ્પેશવાળાં પણ હોય છે. આ રીતે તિત રસના આઠ સ્પર્શોની સાથે આઠ વિક૯પ બને છે.
હવે તિક્ત રસના સંસ્થાનોની અપેક્ષાથી (થવાવાળાં) પાંચ વિકનું પ્રતિપાદન કરે છે–જે સ્કંધ-પુદ્ગલ રસની અપેક્ષાથી તીખા રૂપથી પરિણત થયેલ છે. તેઓમાં સંસ્થાનની અપેક્ષાએ કોઈ પરિમંડલ સંસ્થાન વાળાં હોય છે, કેઈ વૃત્ત સંસ્થાનવાળાં હોય છે, કઈ ત્રિવેણ સંસ્થાનવાળાં હોય છે. કોઈ સમરસ સંસ્થાનવાળાં હોય છે. કોઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે આ રીતે તિક્તરસવાળાં પુદ્ગલેનું સંસ્થાનની સાથે જોડાણ કરવાથી પાંચ વિકલ્પ બની જાય છે. વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ બધા મળીને ૨૦ વિકપ બને છે.
કટક રસવાળાં પુદ્ગલ વર્ણ વિગેરેની સાથે જોડવાથી ૨૦ પ્રકારના બને છે. જે પુદ્ગલ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામવાળાં હોય છે. તેઓ માંથી કઈ વર્ણની અપેક્ષાએ કાળા રંગવાળાં હોય છે. કેઈ લીલા રંગવાળાં હોય છે. કેઈ લાલ રંગવાળાં હોય છે. કોઈ પીળા રંગવાળાં હોય છે. કઈ ધળા રંગવાળાં હોય છે. આ રીતે કડવા રસવાળાં પુદ્ગલેના પાંચ રંગેની સાથે જોડવાથી પાંચ ભેદ બને છે.
કડવા રસવાળાં પુદ્ગલોને બન્ને ગધેની સાથે મેળાપ કરવાથી બનતા બે વિકલ્પ બતાવે છે જે પગલે સ્કંધ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામ વાળાં છે, તેમાંથી કેઈ ગંધની અપેક્ષાએ સુગંધ પરિણામી બને છે અને કઈ દુર્ગધ પરિણામી બને છે. એ પ્રમાણે ગંધની અપેક્ષાએ બે ભેદ બને છે.
કડવા રસવાળાં પુદ્ગલ આઠ પાઁના ભેદથી આઠ પ્રકારના બને છે. તેને અહીં દેખાવાડમાં આવે છે–જે પુદ્ગલ રસની અપેક્ષાએ કડવા રસના પરિણામ વાળા છે તેમાંથી કોઈ સ્પશની અપેક્ષાએ કર્કશ સ્પર્શવાળાં કઈ મૃદસ્પર્શવાળાં, કઈ ગુરૂસ્પર્શવાળાં, કેઈ લઘુ સ્પર્શવાળાં કઈ ઠંડા સ્પર્શવાળા, તે કેઈ ગરમ સ્પર્શવાળાં, કોઈ સ્નિગ્ધ-ચિકણે સ્પર્શવાળાં, કેઈ રૂક્ષ સ્પેશ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૪