SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ હવે દુર્ગન્ધની સાથે આ સ્પર્શોના મેળાપ દેખાડીને પુદ્ગલેાના આઠ ભેદ પ્રદર્શિત કરે છે જે પુદ્ગલા ગધેકરીને દુધવાળાં હાય છે, તેમાંથી સ્પર્શીની અપેક્ષાએ કોઇ કોઇ કશ સ્પર્શવાળાં પણ હાય છે, કાઇ કાઇ મૃદુ સ્પર્શીવાળાં પણ હોય છે, કોઇ કોઇ ગુરૂ પવાળાં પણ હોય છે, કોઇ કાઇ લઘુ સ્પર્શીવાળાં પણ હાય છે, કોઇ કોઇ ઠંડા સ્પર્શીવાળાં પણ હાય છે. કોઇ કોઇ ઉષ્ણુ સ્પર્શીવાળાં પણ હાય છે, કોઇ કોઇ સ્નિગ્ધ પવાળાં પણ હાય છે, કોઇ કોઇ રૂક્ષ સ્પર્શીવાળાં પણ્ ડાય છે. એ રીતે દુર્ગંધવાળાં પુદ્ગલાના આ સ્પર્શીના યાગથી આઠ વિકલ્પે પ્રતિપાદિત કર્યા છે. હવે દુર્ગંધવાળાં પુદ્ગલાના સંસ્થાનાના યોગ વડે પાંચ વિકલ્પ દેખાડે છે.-જે પુદ્ગલા ગધે કરીને દુધવાળાં હાય છે, સંસ્થાનની દૃષ્ટિએ તેમાંથી કોઇ પરિમંડલ સંસ્થાનવાળા હાય છે, કોઇ વૃત્ત સંસ્થાનવાળાં હાય છે. કોઇ ત્રિકોણ સંસ્થાનવાળાં હાય છે. કોઇ ચતુષ્કોણુ સંસ્થાનવાળાં હોય છે. અને કોઇ આયત સંસ્થાનવાળા હાય છે. આ રીતે સ ંસ્થાનાના યોગ વડે દુર્ગં ધવાળા પુદ્ગલ પાંચ પ્રકારના અને છે. આજ રીતે વર્ણના ૫, રસના ૫ અને સ્પર્શના ૮, અને સંસ્થાનના ૫, આમ બધા મળીને આના પણ તેવીસ ભેદ અને છે, અને ગન્ધ વાળાં પુદ્ગલાને એકત્ર કરવાથી ૪૬ વિપ બની જાય છે. તેને રસ આદિની સાથે જોડવાથી સો (૧૦૦) વિકલ્પો મને છે તેનુ પ્રતિપાદન કરે છે જે પુદ્ગલા રસની અપેક્ષાએ તિક્ત રસ પરિણામવાળાં છે. તેમાંથી ફાઇવની અપેક્ષાએ કાળા રંગ વાળાં હેાય છે. કેાઇ વાદળી રંગવાળાં હોય છે, કાઇ લાલ રંગવાળાં હાય છે. કાઇ પીળા રંગવાળાં હોય છે, અને કાઇ સફેદ રંગવાળાં હોય છે. આ રીતે તિક્ત રસવાળા પુદ્ગલાના પાંચ વર્ષોં (રંગા) ની અપેક્ષાએ પાંચ વિકલ્પ થાય છે. તિક્ત રસ વાળાં પુદ્ગલોના ગધની અપેક્ષાએ એ વિકલ્પ બને છે, કેમકે તિકત રસ વાળાં પુદ્ગલામાંથી કાઇ સુગંધવાળાં હોય છે, અને કાઇ દુગ ધ વાળાં હાય છે. તિકત રસ પરિણામી પુદ્ગલ આઠ સ્પર્ધાની અપેક્ષાએ આઠ પ્રકારના અને છે. તે બતાવવામાં આવે છે—જે પુદ્ગલેા રસથી તિકત રસ પરિણામવાળાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૩
SR No.006446
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages341
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy