________________
કાઇ કડવા રસવાળા, કાઇ તુરા રસવાળા, કેઇ ખાટા રસવાળા અને કાઇ મીઠા રસવાળાં હાય છે.
સુગન્ધના આઠ સ્પર્શની સાથે આઠ વિકલ્પે બને છે, તેને બતાવે છે, સુગધવાળાં પુદ્ગલ સ્પૂની અપેક્ષાએ કોઇ કશસ્પર્શીવાળા હાય છે, કાઇ ફાઇ કામળ સ્પર્શીવાળાં હાય છે કેઇ ગુરૂ સ્પર્શીવાળાં હેાય છે કેાઈ લઘુ સ્પર્શીવાળા હાય છે, કાઇ ઠંડા સ્પર્શીવાળા હેાય છે. કેાઇ ઉષ્ણુ સ્પર્શીવાળા હાય છે, કાઇ સ્નિગ્ધ (ચીકણા) સ્પર્શીવાળા હેાય છે, કાઇ રૂક્ષ (કઠાર) સ્પર્શીવાળા હાય છે, આ રીતે સુગંધની સાથે આ સ્પર્ધાના આઠ વિકલ્પ બને છે.
સુરભિ ગંધના પાંચ સંસ્થાનાની સાથે પાંચ ભંગ બને છે. તેને મતાવવામાં આવે છે સુગન્ધ વાળા પુદ્ગલે માંથી કેઇ પરિમ`ડલ સંસ્થાનવાળાં, કોઇ વૃત્ત (ગાળ) સ ંસ્થાનવાળા, કાઇ ત્રિકેણુ સંસ્થાનવાળા, કાઇ ચતુષ્કાણુ સંસ્થાન વાળા અને કોઇ આયત સંસ્થાનવાળા હાય છે. આ રીતે સુરભિગધની સાથે વણની અપેક્ષાએ ૫, રસની અપેક્ષાએ ૫, સ્પર્શની અપેક્ષાએ ૮ અને સંસ્થાનની અપેક્ષાએ ૫, આમ બધા મળીને ૫૫+૮૧=૨૩ ભંગ બની જાય છે.
દુરભિ ગંધના પણુ આજરીતે ૨૩ ભંગ બને છે. તેની પ્રરૂપણા કરવાને માટે કહે છે કે—
જે પુદ્ગલા ગધે. દુભિ ગંધવાળા હાય છે, તેમાંથી રંગની અપેક્ષા એ કોઇ કાળા રંગના પરિણામ વાળા હાય છે, કોઈ વાદળી રંગના પરિણામી હાય છે, કોઇ લાલ રંગના પરિણામ વાળા હાય છે. કોઇ પીળા રંગના પરિ ણામવાળા પણ હાય છે અને કોઇ સફેદ રંગના પરિણામવાળા હાય છે, આ રીતે રંગેાની સાથે દુરભિ ગંધને લઇને પાંચ ભંગ અને છે
હવે દુરભિ ગંધની સાથે પાંચ રસાની અપેક્ષાએ પાંચ ભગ ખતાવે છે જે પુદ્ગલા ગધે દુન્ધ વાળાં હાય છે, તેએમાંથી કોઇ રસની અપેક્ષાએ તિકતરસ પરિણામી હાય છે, કોઇ કડવા રસના પરિણામવાળાં હોય છે, કોઇ કોઇ કષાય રસ પરિણામી હાય છે, કોઇ ખાટા રસના પરિણામવાળાં હેાય છે, અને કોઇ મધુર રસ પિરણામ વાળાં હાય છે, એજ રીતે દુરભિ ગ ધવાળાં પુટ્ટુગલાનાં પાંચ રસાના ચોગથી પાંચ ભંગ અની જાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૨