________________
સ્પર્શવાળા—કઈ સ્નિગ્ધ સ્પર્શવાળા અને કઈ રૂક્ષ સ્પર્શવાળા પણ હોય છે. એમ સમજવું જોઈએ.
જે રંગમાં નીલા રંગવાળા છે. તેઓમાં સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાનવાળા પણ હોય છે, કોઈ ગેળ સંસ્થાનવાળા પણ હોય છે. કેઈ ત્રિકોણ સંસ્થાનવાળા પણ હોય છે. કોઈ ચતુષ્કોણ સંસ્થાનવાળા પણ હોય છે અને કેઈ આયત સંસ્થાનવાળા પણ હોય છે.
જે પગલે રંગે રાતા–લાલ રંગવાળા હોય છે, તેઓ ગંધની અપેક્ષાએ સુગન્ધ પરિણમી હોય છે અને દુર્ગન્જ પરિણામ પણ હોય છે. અર્થાત્ તેઓમાં પણ કેઈ સુરભિ ગંધવાળા તે કઈ દુરભિ ગંધવાળા હોય છે.
આશય એ છે કે લાલ રંગવાળા બધા પુદ્ગલ કેઈ એકજ ગંધવાળા નથી હોતાં. રસની દૃષ્ટિએ તેઓ પર વિચાર કરવામાં આવે તે તેઓ માંથી કઈ તીખા રસવાળા, કોઈ કટુરસવાળાં કઈ કષાય રસવાળા કેઈ ખાટા રસવાળ અને કઈ મધુર રસવાળા પણ હોય છે. આ લાલ રંગના પુદગલમાં સ્પર્શની અપેક્ષાએ લેવામાં આવે તે કઈ કર્કશ સ્પર્શવાળા હોય છે, કોઈ મદ પશવાળા હોય છે. કેઈ ભારે સ્પર્શવાળા હોય છે, કેઈ લઘુ સ્પર્શવાળા હોય છે. કેઈ ઠંડા સ્પર્શવાળા પણ હોય છે. કોઈ ઉષ્ણ સ્પર્શવાળા પણ હોય છે, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળા પણ હોય છે. કોઈ રૂક્ષ સ્પર્શ વાળા પણ હોય છે.
લાલ રંગના આ પુગેલેમાંથી સંસ્થાનની અપેક્ષાએ કઈ પરિમંડલ સંસ્થાનવાળાં, કેઈ વૃત્ત સંસ્થાનવાળાં, કેઈ ત્રિકેણ સંસ્થાનવાળાં, કેઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં પણ હોય છે.
જે પુદ્ગલે પીળા રંગવાળાં છે અર્થાત્ જેઓનું પરિવર્તન પીળા રંગના રૂપમાં થઈ રહ્યું છે, તેઓ ગંધને અપેક્ષાએ સુરભિ ગંધવાળાં પણ હોય છે અને દુરભિ ગંધવાળાં પણ હોય છે. રસની દૃષ્ટિએ જોઈએ તે તેમાંથી કઈ તીખા રસવાળાં, કેઈ કડવા રસવાળાં, કેઈ કષાય (તુરા) રસવાળાં, કેઈ ખાટા રસવાળાં, તો કોઈ મધુર રસવાળાં હોય છે.
સ્પર્શની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તેમાંથી કઈ કર્કશ સ્પર્શવાળા, કોઈ મૃદુ, સ્પર્શવાળા, કેઈ ગુરૂ સ્પર્શવાળાં, કોઈ લઘુ સ્પર્શવાળાં કઈ શીત સ્પશવાળાં, તે કેઈ ઉણ સ્પર્શવળાં, કેઈ સ્નિગ્ધ સ્પર્શવાળા, કેઈ રૂક્ષ સ્પર્શવાળાં પણ હોય છે.
આ પીળારંગનાં પુદ્ગલ સંસ્થાનની અપેક્ષાએ. કઈ પરિમંડલ સંસ્થાવાળ, કઈ વૃત્ત સંસ્થાવાળાં, કઈ ત્રિકોણ સંસ્થાવાળાં. કેઈ ચતુષ્કોણ સંસ્થાવાળાં અને કેઈ આયત સંસ્થાનવાળાં હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫