________________
વાદકે દ્વારા વાદિત વીણા, તલ, તાલ; ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના મધુર ધ્યાનની સાથે દિવ્ય ભેગોને ભેગવતા રહે છે.
- સહસ્ત્રાર કલપના અવતંસક ઇશાન કલપના અવતંસકો જેવા સમજવા જોઈએ, વિશેષતા આ છે કે સહસાર ક૫માં અંકાવતંસક આદિ ચાર અવ. તંસકોના મધ્યમાં સહસ્ત્રારાવતુંસક છે. યાવત્ સહસાર કલપના દેવ દિવ્ય ભેગ ભેગતા રહે છે.
સહસ્ત્રાર કલ્પમાં સહસાર નામના દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે. સનકુમારેન્દ્રના સરખું તેનું વર્ણન સમજી લેવું જોઈએ, પરંતુ વિશેષ આ છે કે સહસારે છ હજાર વિમાનના, ત્રીસ હજાર સામાનિક દેના, એક લાખ વીસ હજાર આત્મરક્ષક દેવાના અધિપતિ બનીને રહે છે. યાવત ચાર લાક પાલેના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના આધિપત્ય કરતા રહિને તેમનું પાલન કરતા રહીને નાટક સંગીત તેમજ કુશલ વાદકો દ્વારા વાદિત વીણા તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરંતર થતા મધુર ધ્વનિની સાથે દિવ્ય ભેગોને ભેગવતા થકા રહે છે.
હવે આનત પ્રાણત દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત આનત પ્રાણત દેના સ્થાન ક્યાં કહ્યાં છે? આ પ્રશ્નને સ્પષ્ટ કરવા માટે દહરાવે છે–ભગવાન ! આનત પ્રાણત દેવ કઈ જગ્યાએ નિવાસ કરે છે.
- શ્રી ભગવાન ઉત્તર દે છે-હે ગૌતમ ! સહસાર ક૫ ઉપર સમાન દિશામાં અને સમાન વિદિશામાં યાવત્ ઘણું લાખ એજન, ઘણા કોડ જન, ઘણું કેડા કેડી યોજન દૂર જઈને આનત અને પ્રાણુત નામના બે કપ કહ્યા છે. તે બન્ને કલ્પ પૂર્વ અને પશ્ચિમમાં લાંબા છે. ઉત્તર અને દક્ષિણમાં વિસ્તરણ છે અર્ધ ચન્દ્રના આકારના છે, તિઓના સમૂહ તથા તેજે રાશિના સમાન પ્રભાવાળા છે, ઇત્યાદિ વર્ણન સનકુમાર ક૫ની સમાન કહી લેવું જોઈએ. યાવત્ તેઓ બધા રનમય છે, સ્વચ્છ, છે. ચિકણું છે, મૃદુ છે. વૃષ્ટ અને મૃષ્ટ છે; નીરજ, નિર્મળ નિપંક અને નિરાવરણ છાયા વાળા છે. પ્રભાયુક્ત શ્રી સંપન્ન પ્રકાશમય, પ્રસન્નતા જનક, દશનીય, અભિરૂ૫ અને પ્રતિરૂપ છે.
આ કલ્પમાં આનત પ્રાણુત દેવોના ચાર વિમાન છે. તે વિમાને સર્વ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
३०७