________________
લાંબો અને ઉત્તર દક્ષિણમાં વિસ્તર્ણ છે. તેનું વર્ણન બ્રહ્મલેક કલ્પ જેવું જાણવું જોઈએ અથોત્ તે પ્રતિપૂર્ણ ચન્દ્રમંડલના આકારનું છે. જ્યોતિઓના સમૂહ તેમજ તેજે રાશિના વણ જેવી આભાવાળા છે, તેમની લંબાઈ–પહેલાઈ અસંખ્યાત કેડીકેડી જનની છે. તેની પરિધિ પણ અસંખ્યાત ડાકોડી
જનની છે. તે બધા રત્નમય, સ્વચ્છ, ચિકણું, કેમલ ઘષ્ટ, મૃચ્છ, નીરજ નિર્મળ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત શ્રીસંઘ, પ્રકાશમય પ્રસન્નતા જનક, દશનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
અહિં બ્રહ્મલેકની અપેક્ષાએ એમાં વિશેષતા એ છે કે આ કપમાં ચાલીસ હજાર વિમાન છે. એમ મેં તથા અન્ય તીર્થકરેએ કહ્યું છે કિન્તુ વિશેષતા એ છે કે અહિં અશેકવતંસક આદિના મધ્યમાં મહાશુકાવતંસક છે.
આ પાંચ આવતંસક સર્વરત્નમય છે, સ્વચ્છ, ચિકણા, કેમલ છે. ઘષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મલ, નિષ્પક અને નિરાવરણ કાન્તિવાળા છે. પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા જનક દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. અહિં પર્યાપ્ત તથા અપર્યાપ્ત મહાશુક દેના સ્વસ્થાન કહેલાં છે. તે સ્થાને ત્રણે અપેક્ષાઓથી અર્થાત્ સ્વસ્થાન ઉપપત અને સમુદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં ઘણા બધા મહાશુક દેવ નિવાસ કરે છે. તે દેવે મહર્ધિક, મહાદ્યુતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ, અને મહાસુખવાળા છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતેથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ અને ગંડસ્થળને મર્ષણ કરવાવાળા કણપીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદૂભુત માલામય હોય છે. તેઓ કલ્યાણકારી તેમજ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરતા રહે છે. કલ્યાણકારી અને શ્રેષ્ઠ માળા તેમજ અનુલેપનના ધારક હોય છે. તેમના દેહદેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ અને ગંધ આદિથી દશેદિશાઓને આલેક્તિ તથા પ્રભાસિત કરતા રહે છે. તેઓ મહાશુક કપમાં પિતા પોતાના વિમાને આદિનું આધિપત્ય કરતા છતાં અને તેમનું પાલન કરતા રહિને દિવ્ય ભેગ ભેગવતા રહે છે.
મહાશુક કપમાં મહાશુક નામક દેવેન્દ્ર દેવરાજ છે. તેમનું વર્ણન સનસ્કુમારેન્દ્રના સમાન સમજવું જોઈએ પરંતુ સનકુમારની અપેક્ષાએ વિશે. ષતા એ છે કે તે ચાલીસ હજાર વિમાનના, ચાલીસ હજાર સામાનિક દેના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૦૫