________________
અશેકાવતંસક આદિ પાંચ અવતંસક ઇશાન કલ્પના સમાન સમજી લેવાં જોઈએ પરંતુ તેમાં વિશેષતા એ છે કે અહિં અશેકાવતંસક આદિના મધ્યમાં લાન્તક નામક અવતંસક છે. તેમાં રહેવાવાળા દેવેનું વર્ણન ઇશાન દેવેની સમાન છે અર્થાત્ તે દે મહર્ધિક, મહાવ્રતિક છે. મહાયશસ્વી છે, મહાબેલ છે. મહાનુ ભાગ છે. મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ, અને કર્ણ પીઠના ધારક હોય છે. તેમના હાથમાં અદ્દભૂત આભૂષણ હોય છે. તેઓ વિચિત્રમાલા અને અનુપનવાળા હોય છે. કલ્યાણકારી અને અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે, કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુલેપનના ધારક હોય છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલા ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશેદિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા છતાં પિતાના વિમાનનું અધિપતિત્વ, અગ્રેસરત્વ, ભતૃત્વ મહત્તરકત્વ આજ્ઞાઇશ્વર સેનાપતિત્વ કરતા થકા તથા તેમનું પાલન કરતા રહિને નાટક, સંગીત અને કુશલ વાદકો દ્વારા વાદિત વીણું તલ, તાલ, ત્રુટિત તેમજ મૃદંગ આદિ દિવ્ય વાદ્યોના નિરન્તર થતા મધુર કૈવનિની સાથે દિવ્ય ભેગેને ભેગવતા રહે છે.
લાન્તક કલ્પમાં લાન્તક નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે તેમનું વર્ણન સનકુમાર દેવેન્દ્રના સમાન સમજવું જોઈએ. વિશેષતા એ છે કે લાન્તક ઈન્દ્ર પચાસ હજાર વિમાનના, પચાસ હજાર સામાનિક દેના તથા બે લાખ આત્મરક્ષક દેવના આધિપતિત્વ કરે છે. તદુપરાન્ત ઘણા બધા અન્ય લાન્તક કપ વાસી દેવેનું આધિપત્ય કરતા થકા રહે છે.
હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુકદેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુક્ર દેવાના સ્થાન ક્યાં કહેલાં છે? તે જ પ્રશ્નને સ્પષ્ટ કરવાને વાસ્તે ફરીથી દહરાવે છે–હે ભગવન્ ? મહાશુકદેવ કયાં રહે છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! લાન્તક કલ્પના ઊપર સમાન દિશામા, સમાનવિદિશામાં ઘણા એજન, ઘણુ યોજન, ઘણું હજાર જન, ઘણા લાખ જન, ઘણા કરેડ યોજન ત્યાં સુધી કે ઘણા કડાડી એજન ઉપર દર જઈને ત્યાં મહાશુક નામક ક૯પ કહેલા છે. તે કલ્પ પૂર્વ પશ્ચિમમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
३०४