________________
ઉત્તર દિશાના ભૂતના ઇન્દ્ર અનુક્રમે સુરૂપ, અને પ્રતિરૂપ છે, યક્ષેાના ઇન્દ્ર પૂર્ણ ભદ્ર અને મણિભદ્ર છે, રાક્ષસાના ભીમ અને મહાભીમ છે, કિન્નરના કિન્નર અને કપુરૂષ છે. કપુરૂષોના સત્પુરૂષ અને મહાપુરૂષ છે, મહેારગેના અતિકાય અને મહાકાય છે તથા ગવેર્યાંના ગીતતિ અને ગીતયશ છે. એક એક જાતિના એ એ ઇન્દ્રોમાંથી પ્રથમ દક્ષિણ દ્વિશાના અને બીજા ઉત્તર દિશાના સમજવા જોકએ. આ બધા ઇન્દ્રો મહાન્ રૂદ્ધિ, શ્રુતિ, યશ, ખલ, પ્રભાવ અને સુખથી સપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશાભિત હેાય છે તેમની ભુજાએ કટકા અને ત્રુટિતાથી અકકડ રહે છે.
તે અંગદ, કુંડલ, અને કર્ણપીઠના ધારક હાય છે. હાથેામાં વિચિત્ર આભરણુ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભૂત માળાઓથી યુક્ત હાય છે. તેઓ કલ્યાણ કારી અને ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. યાણુ કારી માળા અને અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હેાય છે. લાંખી વનમાળાને ધારણ કરે છે. અને પેાતાના દિવ્ય વણુ ગન્ધ આદિથી દશેદિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા પોતપોતાના અસંખ્યાત લાખ ભૌમેય નગરાવાસેાના અધિપતિત્વ અગ્રેસરત્ત્વ આહિઁ કરતા રહિને, તેમનુ પાલન કરતા, નાટક ગીત કુશલ વાદકા દ્વારા વાદિત વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃૠગ આર્દિના નિરન્તર થનારા ધ્વનિની સાથે દિવ્ય ભાગેાપ ભાગેને ભેગવતા થકા રહે છે.
હવે એમના ઇન્દ્રોના નામેાના સંગ્રહ કરનારી એ ગાથાઓ કહે છે–કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ કિન્નર અને કિપુરૂષ, સત્પુરૂષ અને મહાપુરૂષ, ગીતતિ અને ગીતયશ; આ સેાળ વાનભ્યન્તરાના ઇન્દ્ર છે. ૫ ૧૪૧–૧૪૨ ॥
હવે વાનભ્યન્તરાના ઉપભેદોના સ્થાન આદિની પ્રરૂપણા કરાય છે ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો-ભગવન્ ! અણુપકિ દેવા કે જે વ્યન્તર દેવાની એક વિશેષ જાતિ છે, (તેમના) સ્વસ્થાન કયાં કહેલાં છે ? આ પ્રશ્નનુ સ્પષ્ટી કરણ કરવા માટે કહે છે-ભગવન્ ! અણુપણિક ધ્રુવે કયાં નિવાંસ કરે છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા—હૈ ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના જે રત્ન ભય કાંડ છે, તેના વિસ્તાર એક હજાર ચેાજનના છે. તેમાંથી ઊપર તથા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૭૧