________________
નીચેના એક એક સાચેજન છોડીને મધ્યના આડસે ાજનમાં અણુપણિક દેવાના તિર્થોં અસંખ્યાત લાખ નગરાવાસ છે, એમ મેં' તથા અન્ય તીથ``કરાએ કહ્યું છે.
તે નગરાવાસ યાવત્ પ્રતિરૂપ છે અર્થાત્ બહારથી ગોળાકાર છે. અન્દર થી ચારસો છેઅને નીચેથી કમળની કણિકાના આકારના છે. તે વિશાળ અને ગંભીર ખાઇયા તથા પરિખાઓથી ઘેરાયેલા છે. પ્રાકારા, અદ્ભાલકા, કપાટો, તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત છે. યંત્ર, શતષ્ક્રિયા, મુસલા મુસ'ઢી નામક અસ્ત્રોથી પરિવૃત્ત છે, એ કારણે શત્રુઓ દ્વારા અપેાધ્ય હાવાને લીધે સદા જયશીલ છે સદા સુરક્ષિત છે. તેઓ અડતાલીસ કાઠાઓની રચનાથી યુક્ત છે અને અડતાલીસ વનમાળાઓથી સુશોભિત છે, બધી રીતે નિરુપદ્રવ છે. મંગલમય છે, અને 'શ્વર દેવાના દડા દ્વારા રક્ષિત છે. લિપેલ ધૂપેલ હોવાને કારણે પ્રશસ્ત છે. ગેાશી તથા સરસ રક્તચન્હનના થાપાએ તેમાં પડેલા છે કે જેમાં પાંચે આંગની ઉડી આવેલ હેાય છે. તેએ મંગળ કળશેાથી સુશોભિત છે. તેમના પ્રતિદ્વાર ભાગમાં ચન્તન ચર્ચિત ઘડાઓના સુન્દર તેારણુ અનેલા છે. તેઓમાં ઊપરથી નીચે સુધી લટકતા વિશાળ અને ગાળાકાર પુષ્પ હારાના સમૂહ શેભાયમાન લાગે છે. પાંચ રંગના તાજા અને સુગન્ધીદાર પુષ્પોના સમૂહના ઉપચારથી યુક્ત હાય છે. કૃષ્ણે અગરૂ, ઉત્તમ ચીડા, અને લેખાનની મહેકતી સુગન્ધથી સુગન્ધિત અને ગન્ધ દ્રષ્યની ગોટીયેા જેવા પ્રતીત થાય છે. તેઓ અપ્સરા ગણેાના સમૂહથી વ્યાસ દિવ્ય વાદ્યોના ધ્વનિથી ગુંજતી, પતાકાઓની માળાથી અત્યન્ત રમ્ય; સર્વ રત્નમય, સ્વચ્છ, ચિકણા કામળ, ઘાટમાટવાળા, નીરજ, નિર્મૂળ, નિષ્પ ́ક, નિરાવરણ કાન્તિવાળા પ્રભા યુક્ત, શ્રી સ'પન્ન, કિરણાથી યુક્ત, પ્રકાશમય, પ્રસન્નતા જનક, દનીય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
२७२