________________
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-ભગવન્! દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમારાના સ્થાન કયા પ્રદેશમાં કહેલાં છે ? પ્રકારાન્તરે ફ્રી આજ પ્રશ્ન કરાય છે-ભગવન્ સુવર્ણ કુમાર દેવ કયાં રહે છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે—હૈ ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવી એક લાખ એંસી હજાર ચેાજન મેાટી છે તેના ઉપર નીચે એક એક હુન્નર યાજન ભાગને ત્યજીને, મધ્યના એક લાખ અડયેાતેર હજાર ચાજનમાં દક્ષિણ દિશાના સુવ કુમાર દેવેના અડતાલીસ લાખ ભવનાવાસ છે. એમ મેં તથા અન્ય બધાજ તીકરાએ નિરૂપણ કરેલ છે. તે ભવનાવાસા બહારથી ગાળ અને અ ંદરથી ચેારસ અને નીચે કમળની કણિકાના આકારના છે, જેમનું અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે તેવી ખાઇયા અને પરિખાઓથી યુક્ત છે. પ્રાકારા અદ્ભાલકા, કપાટ તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત છે. ય ંત્ર, શતબ્નિયા, મુસલા તથા મુસ’ઢી નામના શસ્ત્રોથી પરિવૃત્ત છે અને તે કારણે શત્રુઓ દ્વારા અચૈાધ્ય છે અને અચેાધ્ય હાવાથી સદા વિજય શીલ છે. સદા સુરક્ષિત છે. અડતાલીસ કાઠાએથી તેમની રચના થઇ છે. તેએ અડતાલીસ વનમાલાએથી યુક્ત છે. બધા પ્રકારના ઉપદ્રવ રહિત અને મંગલમય છે, કિંકર દેવ પેાતાના દડાએથી એમની રખ વાળી કરી રહ્યા છે. લીંપેલ ઘુંપેલ હાવાથી પ્રશસ્ત પ્રતીત થાય છે, ગેરૂચન્હન તથા સરસ લાલ ચન્દનના થાપા કે જેમાં પાંચે આંગળીચે ઉડી આવેલી ડાય છે તેનાથી યુક્ત હાય છે. માંગલિક કળશોથી યુક્ત હાય છે. ત્યાં ચન્દ્રન ચર્ચિત કળશોના સુન્દર તારણા મનેલાં છે. ઠંડ ઉપરથી નીચે સુધી વિશાલ અને ગાળ આકારના પુષ્પહારોના અનેક સમૂહ લટકે છે. પાંચ વર્ણોના સરસ તથા સુગન્ધ યુક્ત પુષ્પ વેરાયેલા રહે છે. તે કૃષ્ણે અગરૂ, ચીડી, લેાખાન આદિની મહેકતી સુગન્ધના સમૂહથી વ્યાસ, દિવ્ય વાદ્યોના ધ્વનિથી ગુંજતા, સર્વ રત્નમય, સ્વચ્છ, ચીકણા, કામળ, નીરજ નિર્માંળ, નિષ્પક, નિરાવણુ છાયા (કાન્તિ) વાળા, પ્રભામય, શ્રી સ ́પન્ન કરણાથી યુક્ત પ્રકાશે પેત, પ્રસન્નતાજનક, દર્શનીય અભિરૂપ, પ્રતિરૂપ છે. આ સ્થાનામાં દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમારાના સ્થાન છે. સ્વસ્થાન ઉપપાત અને સમુદૂધાત ત્રણે અપેક્ષાએથી તે લેાકના અસંખ્યાતમા ભાગમાં છે. એ સ્થાનામાં ઘણા સુવર્ણ કુમાર દેવ નિવાસ કરે છે.
ત્યાં વેણુદેવ નામના સુવર્ણ કુમારાના ઇન્દ્ર અને સુવર્ણ કુમારાના રાજા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૩