________________
નિવાસ કરે છે. તેમનુ વર્ણન તેજ રીતનુ સમજવુ જોઇએ જેવું નાગકુમારા ના ઇન્દ્રનું વર્ણન કરાયું છે.
હવે ઉત્તર દિશાના સુવર્ણ કુમારનુ વર્ણન કરાય છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં–ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત સુવર્ણ કુમાર દેવાના સ્થાન કયાં છે? અર્થાત્ હે ભગવન્ ! ઉત્તર દિશાના સુવર્ણકાર દેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન્ ઉત્તર કે હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એસી હજાર ચેાજન મેાટી છે. તેના ઉપર અને નીચે એક એક હજાર યેાજન ક્ષેત્રને છેાડીને, મધ્યના એક લાખ અઠયાતેર હજાર ચેાજન વિસ્તારવાળા ભાગમાં ઉત્તર દિશાના સુવર્ણ કુમાર દેવાના ચાત્રીસ લાખ ભવનાવાસ છે એમ મેં' તથા અન્ય બધાજ તીકરાએ કહ્યું છે. તે ભવનેા બહારથી ગાળાકાર અન્દર થી ચારસ અને નીચે કમળની કળી ના જેવા આકારવાળા છે. જેનુ અન્તર સ્પષ્ટ પ્રતીત થાય છે એવી ખાઇયેા અને પિરેખાઓથી યુક્ત તથા પ્રાકારો, અટ્ટાલક કપાટો, તારણા અને પ્રતિદ્વારાથી યુક્ત હોય છે. ઇત્યાદિ વહ્ન સમુચ્ચય ભવન પતિના વનના સમાન સમજી લેવુ જોઇએ. આ ઉપર્યુક્ત સ્થાનેમાં ઘણા બધા સુવર્ણ કુમારદેવ નિવાસ કરે છે. તે દેવા મહુદ્ધિ ક યાવત્ વિચરે છે. અહીં યાવત્ શબ્દથી એમ સમજવું જોઈ એ તે મહાદ્યુતિ, મહાયશ, મહાબળ મહાનુભાગ અને મહાસુખવાન છે. તેમના વક્ષસ્થલ હારથી સુથેભિત રહે છે. ઇત્યાદિ સામાન્ય ભવનપતિયાના સમાન વન કરી લેવુ જોઇએ. તેએ પેાતાના દિવ્ય વણુગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તેમજ પ્રભાસિત કરતા નાટ્ય, સંગીત તથા કુશલવાદકા દ્વારા વાદિત વીણા તલ, તાલ, ત્રુટિત, મૃદંગ આદિના મહાન્ અવાજની સાથે દિવ્ય લાગેાપભાગાને ભાગવતા વિચરે છે.
અહીં વેણુદાલી નામના સુવર્ણ કુમારના ઇન્દ્ર સુવર્ણ કુમારોના રાજા નિવાસ કરે છે. તેઓ મહાન સમૃદ્ધિ સંપન્ન છે. તેમનું ખાકીનું વર્ણન નાગકુમારોના ઇન્દ્રના વર્ણનના સમાન જાણવું જોઇએ. જે વક્તવ્યતા સુવર્ણ કુમારાના ઇન્દ્રની કરી છે તેવીજ બાકીના ચૌદ ઇન્દ્રોની સમજી લેવી જોઇએ. વિશેષતા એ છે કે તેમના ભવનેાની સંખ્યામાં, ઈન્દ્રોના નામેામાં તેમના વધુમાં તથા પરિધાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૪