________________
આ અસુરકુમારમાં ચમર અને બલી નામના બે ઇન્દ્રો છે. તે બને કાળારંગના છે. મહાનલ વસ્તુના સરખા છે. નીલની ગોટી. ભેંસના શિગડાં તેમજ અળસીના કુલના જે તેમને રંગ છે. તેમના નેત્ર ખિલેલા કમળના સમાન હોય છે. અતિસ્વચ્છ, કયાંક શ્વેત ક્યાંક લાલ અને ક્યાંક તામ્ર વર્ણ છે. તેમનું નાક ગરૂડ સરખું વિશાળ સીધું અને ઊંચું છે. તેમના અધરાષ્ટ્ર નીચે હઠ પ્રવાલના સમાન અગરતે બિંબના સરખા લાલ રંગના છે. તેમના દાંતની પંકિત ચન્દ્રાર્થના સરખી અથવા જામેલા નિર્મળ દહિંની જેમ, અગરતે ગાયના દુધ, કુન્દ (ગરે) ને પુષ, જલના કણ તથા મૃણાલિકાના, સમાન ધળાં છે. તેમના તળીયા તાલ અને જીલ્લા આગમાં તપાવી અને ધાયેલા તપનીયલાલ સેના જેવા હોય છે. તેમના કેશ સૌવીર આદિ અંજન તથા વર્ષાકાલિક મેઘના સમાન કાળા, રૂચકનામના રનના સદશ રમણીય છે અને ખુમાશદાર હોય છે. તેઓ પિતાના જમણા કાનમાં એક કુંડલ પહેરે છે. સરસચન્દનથી તેમના શરીર અનુલિત રહે છે. તેઓ શિલિન્દ (કેળનાકુલ) પુષ્પની સમાન જરા લાલરંગનાં, અતીવ આનન્દ ત્પાદક-જરા જેટલા પણ કલેશ ઉપન નહી કરનારા, કમળ અને લધુસ્પર્શ વાળા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરતા રહે છે. તેઓ પ્રથમ વયને ઓળઘેલા તથા બીજી વયને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ નવયુવક અવસ્થામાં રહે છે. એ કારણે સ્પષ્ટ કરાયેલું છે કે તેઓ સદૈવ ભદ્ર યૌવનમાં વર્તમાન રહે છે. તલભંગ નામના હાથના આભૂષણે, બાહુરક્ષક, તથા ભુજાઓના અન્ય ઉત્તમ આભૂષણથી જડેલા ચન્દ્રકાન્ત આદિ મણિયે તેમજ ઇન્દ્ર નીલ આદિ રત્નોથી તેમની ભુજાઓ વિભૂષિત રહે છે. તેમની આંગળીયે દશ મુદ્રિકાઓથી મંડિત હોય છે. તેઓ ચૂડામણિ નામના અદ્દભુત ચિહ્નના ધારક હોય છે. શેભનરૂપ વાળા, મહાન ત્રાદ્ધિના ધારક, મહાન શુતિવાળા, મહાયશસ્વી મહાબલશાલી, મહાનુભાગ, શાપ અને અનુગ્રહના સામર્થ્યવાળા, મહાન સુખવાળા. હારથી સલિત વક્ષસ્થળ વાળા, કડાં અને ત્રુટિત (હાથનું આભૂષણ) થી યુકત ભુજાઓ વાળા, અંગદ, કુંડળ તથા ગંડસ્થલેને મર્ષણ કરતા કર્ણ પીઠ નામના આભૂષણોને ધારણ કરવાવાળા. તેમજ હાથમાં અદ્દભુત ભૂષણ પહેરનારા છે. તેમના માથા ઉપર વિવિધ રંગેના કુલની માળાઓ અને મુગટ શેભાયમાન હોય છે. તેઓ મંગલ કારક અને શ્રેષ્ઠ વસ્ત્રોના ધારક છે. કલ્યાણકારી તેમજ અતિ શ્રેષ્ઠ માલા અને અનુપન થી યુક્ત હોય છે. તેમનાં શરીર દેદિપ્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૩૩