________________
કાન્તિ તથા ખ્યાતિ મહાન હોય છે. તેમના શાપ અને અનુગ્રહ નું સામર્થ્ય પણ મહાન હોય છે. તેઓ અનુપમ સુખથી સંપન્ન હોય છે. તેઓના વક્ષ સ્થળ મતિ આદિના કારણથી સુશોભિત હોય છે. તેમના કાંડાં કટક, વલયથી સુશોભિત હોય છે. અને ભુજાઓ કેયૂરથી (સુશોભિતહેાય છે. તેઓ અંગદ કુંડલ અને કર્ણ પીઠના ધારક છે. હાથમાં પણ અદ્દભુત આભરણને ધારણ કરે છે. તેમના માથાના મુગટ અનેક રંગની પુપમાળાઓથી યુક્ત હોય છે. તેઓ કલ્યાણકારક અને અત્યુત્તમવસ ને ધારણ કરનારા છે. કલ્યાણ કારી તેમજ શ્રેષ્ઠ પુષ્પમાલા તથા અનુપનથી યુક્ત હોય છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. તેઓ લાંબી વનમાળાઓ ધારણ કરે છે. પિતાના દિવ્ય અપૂર્વ વર્ણથી. દિવ્ય ગંધથી, દિવ્યસ્પર્શથી, દિવ્ય સંહનનથી, દિવ્ય સંસ્થાનથી દિવ્યઋદ્ધિ-ધન પરિવાર આદિ વિભૂતિથી, દિવ્યવૃતિથી, દિવ્ય ભવનસંબન્ધી પ્રભાથી, દિવ્યકાન્તિથી. શરીર પર ધારણ કરેલા દિવ્યમણિ રત્ન આદિની તિથી દિવ્યશારીરિક તેજથી, દિવ્ય લેશ્યાથી અર્થાત શરીરના વર્ણ સંબંધી સૌન્દર્યથી દશે દિશાઓને પ્રકાશિત કરે છે.
અહીં સંહનન શબ્દથી સાક્ષાત્ સંહનન સમજવું ન જોઈએ પરન્ત સંહનન સરખી એક પ્રકારની શક્તિ સમજવી જોઈએ દેના શરીરમાં અસ્થિ એ નથી દેતાં, તેથીજ અસ્થિ રચના રૂપ સંહનન પણ નથી હોતું.
આ અસુરકુમારે ઉપર્યુકત સ્થાનોમાં પિત પિતાના લાખો ભવનાવાસને, પિત પિતાના હજારો સામાનિક દેના, પિત પિતાના ત્રાયશ્ચિંશ દેના, પિતપોતાના કપાલેના, પિત પિતાની અટ્ટમહિષિના. (પત્નિ) પિત–પિતાની પરિષદના પિત પિતાની સેનાઓના, પિત–પિતાના સેનાધિપતિના, પિતપિતાના હજારો આત્મરક્ષક દેના તથા અન્ય બહું સંખ્યક નિવાસી દે અને દેવીના અધિપતિત્વ-રક્ષણ કરતા થકા અગ્રેસર પણું કરતા રહી, સ્વામિત્વ, ભતૃત્વ, મહરકત્વ, તથા આજ્ઞા-ઇશ્વર-સેનાપતિત્વ પણું કરતા રહી અર્થાત્ પિત પિતાના લશ્કરની આજ્ઞા પ્રધાનતા કરતા થકા, તેઓનું પાલન કરતા રહીને રહે છે, તેમને ત્યાં સદા નાટય, ગીત, તેમજ વિણા, તાલ, તલ, મૃદંગ આદિ કુશલવાદ દ્વારા વાદન (વગાડાય છે) તેઓ દિવ્ય ભેગે પગને ભેગવતા રહે છે.
દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારના બે ઈન્દ્ર છે–ચમર અને બલી હવે તેના વર્ણનને અરંભ કરાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨ ૩ ૨