________________
OFIકારિત) પાંચ કમ એક લાખ નરકાવાસ (અવંતીતિમત્તા) હોય છે તેમ કહ્યું છે.બાકીને શબ્દાર્થ પૂર્વવત્ સમજીલે ૧લા
ટીકાઈહવે તમ પ્ર પૃથ્વીના પર્યાય અને અપર્યાપ્તક નોરકેના સ્થાન વિગેરેની પ્રરૂપણ કરવામાં આવે છે
- ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-હે ભગવન તમ પ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્તક નારકેના સ્થાન ક્યાં કહેવામાં આવેલા છે ? અર્થાત્ તમ પ્રભા પૃથ્વીના નારકે કયાં નિવાસ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ તમ પ્રભા પૃથ્વી એક લાખ સોળ હજાર જન મેટી છે. તેની ઉપર એક હજાર અને નીચેના એક હજાર જન છોડીને વલ્લા એક લાખ ચૌદ હજાર એજનના ભૂભાગમાં તમ પ્રભા પૃથ્વીના નારકોના પાંચ ઓછા તેવા એક લાખ નારકાવાસ છે એમ મેં તથા અન્ય બધા તીર્થકરેએ કહ્યું છે.
તે નારકાવાસ અંદરથી ગોળાકાર છે. અને બહાર ચરસ છે. અને નીચે અસ્ત્રાની ધારના સમાન તીણ છે. તેઓ સદૈવ ઘોર અન્ધકારથી વ્યાપ્ત રહે છે. ત્યાં ગ્રહ, ચન્દ્રમા, સૂર્ય નક્ષત્ર અને ઉપલક્ષણથી તારા રૂપ જ્યોતિષ્કદે હતાં નથી. તે નરકાવાસના તળીયાં મેદ, ચબ મવાદ પરૂ લેહી અને માંસના કીચડ વાળા લેપથી અનુલિપ્ત રહે છે, તે કારણે તેઓ અશુચિ અને અત્યંત ધૃણાસ્પદ છે અગર અપકવ ગન્ધથી યુક્ત છે. ખૂબ દુર્ગન્ય મય છે, તેમને સ્પર્શ અત્યન્ત કઠોર હોય છે. અને નસહી શકાય તે હેવાથી દુઃસહ છે. આ રીતે તે બધાં જ નારકાવાસ અશુભ છે અને ત્યાની પીડાઓ પણ અતીવ અશુભ છે. તે નરકાવાસમાં તમઃપ્રભા પૃથ્વી ના નારકના સ્થાન કહેલાં છે.
તે નારકાવાસ ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. સમુદુઘાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં છે અને સ્વસ્થાનની અપે. ક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ નારકાવાસમાં ઘણાજ તમા પ્રભાના નિરયિક નિવાસ કરે છે. તે નિરયિકે કાળા, કાળી કાન્તિવાળા, તેમને જેવા માત્રથી જ ભયને કારણે રૂવાડા ઉભા થઈ આવે છે. તેઓ ભયંકર અને ઘોર ત્રાસ જનક છે તથા હે આયુષ્યમાન શ્રમણ તેઓ રંગની દૃષ્ટિએ પરમકૃષ્ણ હોય છે, તેઓ નિરન્તર ભયુક્ત રહે છે, નિરંતર ત્રાસયુક્ત રહે છે, આપસમાં જ એક બીજાને ત્રાસ આપ્યા કરે છે. તેમના ચિત્તમા નિરતર ઉદ્વેગ રહ્યા કરે છે. તેઓ ઘેર દુઃખમય નરક યાતનાને અનુભવ કરે છે– ડીવાર પણ કદી તેઓને વિશ્રામ નથી મળતું ૧૩
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૫