________________
પ્રશ્ન કરાયા છે હે ભગવન ! ધૂમપ્રભાના નારક કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–ધૂમપ્રભા પૃથ્વી એક લાખ અઢાર હજાર ચેાજન મેાટી છે. તેના ઉપરના અને નીચેના એક એક હજાર ચેાજન ક્ષેત્રને છેડીને મધ્યના એક લાખ સાલ હજાર ચેાજનમાં ધૂમપ્રભા પૃથ્વીના નારકાના ત્રણ લાખ નારકાવાસ છે, એમ મેં તથા અન્ય સમસ્ત તીકારે એ પણ કહ્યું છે.
તે ત્રણ લાખ નારકાવાસ અંદરથી ગાળાકાર છે, મહારથી ચેારસ છે. અને નીચે ક્ષુરપ્ર (સજાયેા) નામક શસ્રના સમાન તીક્ષ્ણ છે. તે બધા સદૈવ અન્ધકારથી વ્યાપ્ત રહે છે, કેમકે ત્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય નક્ષત્ર આદિ જ્યાતિષ્કના અભાવ છે. મે; ચી, મવાદ, લેાહી અને માંસના કીચડના લેપથી તેમના તળભાગ લિપ્ત રહે છે, તેથી જ તેઓ અત્યન્ત અશુચિ અને બીભત્સ હાય છે. અથવા અપકવ ગન્ધથી યુક્ત હેાય છે. અત્યન્ત દુર્ગંધ યુકત છે. કોત અગ્નિ જેવા રંગવાળા અર્થાત્ ફુંકાતા લાહાગ્નિની જવાલાએ જેવા છે. તેમને સ્પર્ધા ઘણાજ કઠોર છે અને તેઓ દુસ્સહ છે. તે બધા અશુભ છે અને ત્યાંની પીડાઓ પણ અતીવ અશુભ છે.
તે નારકાવાસ ઉપપાતની અપેક્ષાએ લોકના અસખ્યાતમા ભાગમાં સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ એ પણ લોકના અસંખ્યાતમા ભાગમા છે. આ સ્થાનેમાં ધૂમપ્રભા પૃથ્વીના નારક નરકાવાસ સંબંધી દુઃખના અનુભવ કરતા થકા નિવાસ કરે છે.
તે નારક કાળા છે. કાળી કાન્તિવાળા છે. તેમને જોતાંજ ભયના કારણે રૂવાડા ઉભાં થઇ જાય છે. તે ભયંકર છે, ત્રાસ જનક છે અને ર ંગે અત્યન્ત કૃષ્ણ છે. હું આયુષ્યમન્ શ્રમણ ! તે નારકે સદૈવ ભયવાળા રહે છે અને ત્રાસ ભાગવતા રહે છે. સદા દુઃખમય વેદનાઓ ભાગવતા રહેવાથી તેઓને હમ્મેશા ઉદ્વેગ રહ્યા કરે છે. તેઓ નિરન્તર દુઃખ વેદનાના અનુભવ કરતા જ રહે છે તેમને વચમાં જરાય છુટકારા થતા નથી ૫ ૧૨ ॥
શબ્દા -(દ્િ ંમતે ! તમાપુથ્વી નેરા: વાત્તાપન્નત્તમાાં ઢાળા પળત્ત(?) હું ભગવન્! તમઃપ્રભા પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત નારકેાના સ્થાન ક્યાં કહ્યાં છે ? (ળિ અંતે ! તમા પુત્રી ને વિસંતિ?) તમ પ્રભા પૃથ્વીના નારક કયાં નિવાસ કરે છે ? (પોચમા ! તમાણે પુઢવી સોમુત્તર નોચળતચલહસ નાદા) એક લાખ સેળ હજાર યેાજન મેાટી તમઃપ્રભા પૃથ્વીના (ä t નોચળનË બોળાહિત્તા) ઉપર એક હજાર યેાજન અવગાહના કરીને (દ્વિ ચેન નોયળલયસમ નગ્નિશા) અને નીચે એક હજાર ચેાજન છેડીને (મન્ને) મધ્યમાં (મુત્તલોચાલચલન્ને) એક લાખ ચૌદ હજાર ચેાજનમાં (સ્ત્ય ન) અહીં (તમળમા પુઢવીનેચા ચા ં) તમ:પ્રભા પૃથ્વીના નારકાના (ભે પળે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૧૪