________________
પ્રશ્ન કરે છે–હે ભગવદ્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રિીન્દ્રિય જીના સ્થાન કયાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-ઉર્ધ્વ લેકના અંદર તેના એક ભાગમાં અર્થાત્ મેરૂ વિગેરેની વાપી આદિમાં તથા અલેકમાં પણ તેના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ; કૂપ, તલાવ, આદિમાં ત્રીન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ થાય છે. તિર્થંકલેકમાં પણ કૂવાઓમાં, તલામાં, નદીઓમા, હદોમાં, પુષ્કરિણિમાં, દીધિ કાએમાં (લાંબીવાવ) ગુંજાલિકાઓમાં, સરોવરમાં, સરેપંક્તિઓમાં, સર–સર પંકિતમાં, બિલમાં, બિલપંકિતમાં, ઉઝરમાં.. નિઝરમાં, ચિલ્લરમાં, પલ્વલેમાં, વમાં (કિલ્લા) કીમાં, અને સમુદ્રમાં, વિશેષ શું કહેવું, બધાં જળાશયોમાં તેમજ જળસ્થાનમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ત્રીન્દ્રિય જીના સ્થાન કહેવાયેલાં છે. ઉપ૨ાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમાંભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત તેમજ અપર્યાપ્તક ત્રીન્દ્રિય જીવ થાય છે. એ બાબતમાં યુકિત પહેલા કહેવાઈ ગએલી છે.
શ્રી ગૌતમસ્વામી હવે ચતુરિન્દ્રિય જીના સ્થાનોના વિષયમાં પ્રશ્ન કરે છે-ભગવનપર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીના સ્થાન કયાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! ઉર્વલેકની અંદર તેમના એક ભાગમાં અર્થાત્ મેરૂ પર્વત આદિની વાપી વિગેરેમાં, અધેકના અંદર પણ તેના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ. કૃપ, તલાવ આદિમાં તથા તિર્યક લેકમાં કૂવા, તલાવ, ગંગા યમુના સિવું આદિ નદીમાં હદમાં, વામાં, પુષ્કરણિયામાં, દીઘિકાઓમાં, ગુંજાલિકાઓ, સરવરેમ, સરપંકિતઓમાં તથા સરસર પંકિતમાં, બિલેમાં બિલપંક્તિમાં, ઉજઝરોમાં નિઝરે, ચિલર પુષ્કરે, વ, દ્વીપે, અને સમુદ્રોમાં અધિક શું કહેવું, બધા જળાશયે તેમજ જળસ્થાનનાં, ચતુરિન્દ્રિય પર્યાય અને અપર્યાપ્ત જીના સ્થાન નિરૂપણ કરા ચેલાં છે. ઉપ પાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુરિન્દ્રિય જીવ પૂર્વોકત યુકિતના અનુસાર થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦૩