________________
બેન્દ્રિયાદિ જીવોં કા નિરૂપણ
શબ્દાર્થ-(દ્દિ i મતે ! વેહૂંઢિયાળ પત્તાપત્ત Trus કાળા પumત્તા ) હે ભગવાન ! પર્યાપ્ત અને અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીના સ્થાન કયાં છે? (નોને કોણ સમg) હે ગૌતમ ઉર્વ લોકની અંદર તેના એક દેશ ભાગમાં (દોઢો સમા) અધોલકમાં અને તેના એક દેશ ભાગમાં ઇત્યાદિ પૂર્વવત્ શબ્દાર્થ સમજી લેવા જોઈએ છે ૬ છે 1 ટીકાર્ય—હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય જીના સ્વસ્થાન આદિની પ્રરૂપણું કરે છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યા-ભગવદ્ ! બે ઈન્દ્રિયવાળ પર્યાપ્ત અને અપર્યાપ્ત જેના સ્વાસ્થાન ક્યાં કહેલાં છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! ઉદ્ઘલેકમાં તેના એક ભાગમાં અર્થાતુ મેરૂ પર્વત આદિની વાપી આદિમા થાય છે, અલકના એક ભાગમાં અર્થાત્ અલૌકિક ગ્રામ, કૃપ, તલાવ આદિમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત જળમાં ઉત્પન્ન થનારા શંખ આદિ ઘણા હીન્દ્રિય જીના સ્થાન હોય છે. તિર્ય લકમાં, કૂવાઓમાં, તલામાં, નદીયોમાં, હેમાં, ચતુરસ ખેલી વાવડી માં, વૃત્તાકાર બદેલી જમીનમાં, લાંબી વાવડિમાં, ગુંજાલિકાઓમાં (નાની વ), સરોવરમાં, પંક્તિબદ્ધ સરેરેમાં, પૂર્વોક્ત સરસર પંક્તિઓમાં, બિલમાં, બિલપંક્તિઓમાં, ઉજઝરમાં, નિઝામા, ચિલ્લરમાં (વિનાદે આપોઆપ બનેલા નાના ખાડાઓમાં, અગર ગિરિપ્રદેશમાં) (પલે-અલ્પ જળાશયોમાં) વ (કેટ)માં, દ્વીપમાં, સમુદ્રોમાં, વિશેષ શું કહેવું, બધા જળા શયોમાં, બધા જળસ્થાનોમાં, કીન્દ્રિય પર્યાપ્ત અપર્યાપ્ત જીના સ્થાન કહ્યાં છે. ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં, સમુદુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં પર્યાપક અને અપર્યાપ્તક દ્વીન્દ્રિય જીવ કહેવાય છે. તેનું કારણ પહેલા બતાવ્યા પ્રમાણે જ જાણવાનું છે.
હવે શ્રી ગૌતમસ્વામી શ્રીન્દ્રિય પર્યાપ્તક તેમજ અપર્યાપક જીવના વિષયમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૦ ૨