________________
અથવા મસ્તક ઉપર રહેલ મુકુટોના આશ્રિત પ્રભામડલના સશ સૂ મંડળ આદિ દ્વારા પ્રકાશ કરેછે તેએ સૂર્યાદિ જ્યાતિષ્ક દેવ કહેવાય છે,
સૂર્ય દેવના મુગટના અગ્રભાગમાં સૂર્યના આકારનું ચિહ્ન હેાય છે, ચન્દ્ર ના મુગટના અગ્રભાગમાં ચન્દ્રના આકારનું, નક્ષત્રદેવના મુગટના અગ્રભાગમાં નક્ષત્રના આકારનુ ગ્રહના મુગટના અગ્રભાગમાં ગ્રહના આકારનુ' અને તારક દેવના મુગટના અગ્રભાગમાં તારા ગ્રહના આકારનુ' ચિહ્ન હાય છે, તેઓથી તે પ્રકાશ કરે છે.
આ યાતિષ્ઠ દૈવ સક્ષેપથી બે પ્રકારના છે પર્યાપ્ત અને અપર્યાપ્તક આ ન્યાતિષ્ઠ દેવાની પ્રરૂપણા થઈ.
હવે વૈમાનિક દેવાની પ્રરૂપણા કરાય છે
વૈમાનિક દેવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાન્-એ પ્રકારના હેાય છે. કલ્પાતીત અને કાગ. કલ્પના અર્થ છે. ઇન્દ્ર, સામાનિક, આદિના આચાર યા અથવા વ્યવહાર. જે દેવામાં આવી જાતના વ્યવહાર હાય તે કલ્પાપગ કહેવાય છે. અને આમાં આ કલ્પ ન હેાય જે આ કલ્પથી અતીત હૈાય તે કલ્પા તીત છે. સૌધમ આદિ દેવ કલ્પપગ ડાય છે. તેમજ ત્રૈવેયક તેમજ અનુત્તર વિમાનાના દેવ કલ્પાતીત હોય છે.
પહેલા કપાપગ દેવાની પ્રરૂપણા કરે છે
પાપગ દેવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યા ખાર પ્રકારના છે. જેમકે (૧) સૌધમ અર્થાત્ સૌધર્મ નામક દેવ લેાકમાં નિવાસ કરવાવાળા (૨) ઇશાન અર્થાત્ ઇશાન દેવ લેાકમા નિવાસ કરવાવાળા. આગળ પણ આ રીતે જ સમજી લેવુ જોઇએ. (૩) સનત્કુમાર (૪) મહેન્દ્ર (પ) બ્રહ્મલેાક (૬) લાતક (૭) મહાશુક (૮) સહસ્રાર (૧૦) આનત (૧૧) પ્રાણત (૧૨) અચ્યુત, તે પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદે કરી એ પ્રકારના છે. આ કલ્પે।પગ દેવાની પ્રરૂપણા થઇ.
પાતીત દેવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આધ્યેા-પાતીત દેવ એ પ્રકારના છે, જેમકે ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક. ચૈવેક દેવ કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને કહ્યું નૌ પ્રકારના છે તે આ પ્રકારે છે
(૧) અધસ્તનાધસ્તન (૨) અધસ્તન મધ્યમ (૩) અધસ્તન ઉપરિતન (૪) મધ્યમ અસ્તન (૫) મધ્યમ મધ્યમ (૬) મધ્યમ ઉપરિતન (૭) ઉપરિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૮૪