________________
વિશ્વાવસવ (૧૧) ગીતરતિ (૧૨) ગીતયશ
યક્ષ તેર પ્રકારના હોય છે (૧) પૂર્ણભદ્ર (૨) મણિભદ્ર (૩) ભદ્ર, (૪) હરિતદ્ર (૫) સુમનેભદ્ર ૬) વ્યતિપાતકભદ્ર (૭) સુભદ્ર (૮) સર્વતોભદ્ર (૯) મનુષ્યયક્ષ (૧૦) વનાધિપતિ (૧૧) વનાહાર (૧૨) રૂપિયક્ષ અને (૧૩) યક્ષોત્તમ
રાક્ષસ દેવ સાત પ્રકારના હોય છે–(૧) ભીમ (૨) મહાભીમ (૩) વિન (૪) વિનાયક (૫) જલરાક્ષસ (૬) રાક્ષસ રાક્ષસ અને (૭) બ્રહ્મરાક્ષસ
ભૂત નૌ પ્રકારના હોય છે (૧) સુરૂપ (૨) પ્રતિરૂપ (૩) અતિરૂપ (૪) ભૂતત્તમ (૫) સ્કન્દ (૬) મહાસ્કન્દ (૭) મહાવેગ (૮) પ્રતિછિન અને (૯) આકાશગ.
પિશાચ સેલ પ્રકારના હોય છે–(૧) કુષ્માણ્ડ (૨) પટક (૩) સુજોષ. (૪) આહિક (૫) કાલ (૬) મહાકાલ (૭) ચેક્ષ (૮) અક્ષ (૯) તાલપિશાચ (૧૦) મુખર પિશાચ (૧૧) અધિસ્તારક (૧૨) દેહ (૧૩) વિદેહ (૧૪) મહા વિદેહ (૧૫) તૃષ્ણક અને (૧૬) પિશાચ
- આ વ્યન્તર દે સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે પર્યાપક અને અપર્યાસક આ વ્યન્તરોની પ્રરૂપણ થઈ
આ વ્યન્તર દે સંક્ષેપથી બે પ્રકારના કહેલાં છે–પર્યાપ્ત અને અપર્યામક. આ વ્યક્તિની પ્રરૂપણ થઈ. - હવે તિષ્ક દેવની પ્રરૂપણ કરે છે
પ્રશ્ન છે કે તિષ્ક દેવ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપે-તિષિક દેવ પાંચ પ્રકારના છે-જેમકે (૧) ચન્દ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા
જે લેકને ઘોતિત–પ્રકાશિત કરે છે. તેઓને જ્યાતિષ્ક કહે છે. જ્યોતિ'ક એક પ્રકારનું વિમાન છે. તે જોતિષ વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવ જેતિક દેવ કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૮૩