________________
ન અધ્યસ્તન (૮) ઉપરિતન મધ્યમ અને (૯) ઉપરિતન ઉપરિતન
તાત્પર્ય એ છે કે ની પ્રવેયક વિમાનના ત્રણ ત્રિક છે. નીચેનું, મધ્યનું અને ઉપરનું નીચેના ત્રિકમાં જે સૌથી નીચે છે તે નીચેનું અધસ્તન–અધસ્તન કહેવાય છે. જે નીચેના ત્રિકમાં વચમાં છે તે અસ્તન મધ્યમ નીચેના ત્રિકની વચમાં છે તે અસ્તન મધ્યમ અને જે નીચેના વિકમાં ઉપર છે તે અધસ્તન ઉપરિતન,
એજ રીતે વચલા અને ઉપરના ત્રિકના વિષયમાં પણ સમજી લેવું જોઈએ આ નવ વિમાનમાં રહેવાને લીધે દેવ પણ નવ પ્રકારના કહેવાયા છે.
લેક પુરૂષ આકરનો હોય છે. પુરૂષના શરીરમાં ગ્રીવાનું જે સ્થાન છે. તે લેકમાં આ નવ વિમાનેનું સ્થાન છે.
આ પ્રકારે લેક પુરૂષની ગ્રીવા પર રહેવાને કારણે આ વિમાન વેયક કહેવાય છે.
સંક્ષેપમાં પ્રિવેયક દેવ બે પ્રકારના છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક ઉપ. સંહાર કરતા કહે છે–આ ગ્રેવેયક દેવેની પ્રરૂપણા પુરી થઈ ગઈ છે.
હવે અનુત્તરપપાતિક દેવેની પ્રરૂપણ કરે છે પ્રશ્ન છે કે અનુત્તરપાતિક દેવ શું છે ? અર્થાત્ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આખે-પાંચ પ્રકારના છે. તેઓ આ પ્રકારે છે (૧) વિજય (૨) વિજયન્ત (૩) જયન્ત (૪) અપરાજીત અને (૫) સર્વાર્થ સિદ્ધ
સર્વોચ્ચ તેમજ સર્વ શ્રેષ્ઠ હોવાને કારણે તેઓના વિમાન અનુત્તર કહેવાય છે. અને તેઓમાં ઉત્પન્ન થનારા દેવ અનુત્તરૌપપાતિક કહેવાય છે. અનુત્તરીપ પાતિક દેવ સંક્ષેપથી બે પ્રકારના છે. અપર્યાપ્તક અને પર્યાપક
આ કપાતીત દેવ થયા. વૈમાનિકેની પ્રરૂપણા થઈ. દેવેની પ્રરૂપણ થઈ પંચેન્દ્રિની પ્રરૂપણ પુરી થઈ. સંસર સમાપન્ન જીની પ્રરૂપણ પુરી થઈ અને જીની પ્રરૂપણ પણ પુરી થઈ અને પ્રજ્ઞાપનાની પણ પૂર્ણતા થઈ. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલ વ્રતિવિરચિત પ્રજ્ઞાપના
સૂત્રની પ્રમેયબેધિની ટીકાનું પ્રથમ પદ સમાપ્ત છે ૧ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૮૫