________________
ટીકાઈ–હવે ચારિત્રાર્યની પ્રરૂપણા કરે છે ચારિત્રાય અર્થાત્ ચારિત્રથી શ્રેષ્ઠ કેટલા પ્રકારના છે?,
શ્રી ભગવાને ઉત્તર આપે–ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે. જેમકે સરાગ ચારિત્ર અર્થાત્ રાગ સહિત ચારિત્ર અથવા રાગ સહિત પુરૂષના ચારિત્રથી આર્ય અને વીતરાગ ચારિત્ર અર્થાત્ જે ચારિત્રમાં રાગનો સદ્દભાવ ન હોય અગર વીતરાગના ચારિત્રથી આર્ય.
હવે સારાગ ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છેસરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય–સરાગ ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે તે આ રીતે છે
સૂફમ સંપાય ચારિત્રાય અને બાદર સંપરા ચારિત્રાય જેમાં સૂક્ષમ કષાયની વિદ્યમાનતા હોય તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર અને તેનાથી જે આર્ય હોય તે સૂકમ સં૫રાય ચારિત્રાયા જેમાં સ્કૂલ કપાય હોય તે બાદર સંપરાય રાગ ચારિત્ર અને તેનાથી જે આય હોય તે બાદર સં૫રાય સરાગચારિત્ર કહેવાય છે.
હવે સૂક્ષ્મ સંપાય સરાગ ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છે. સૂમ સંપાય સરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું બે પ્રકારના છે–પ્રથમ સમયવતી સૂક્ષ્મ સંપરાય રાગ ચારિત્રાય અને અપ્રથમ સમયવતી સૂક્ષ્મ સં૫રાય સરાગ ચારિત્રાર્ય. અથવા ચરમ સમયવતી સૂક્ષ્મ સં૫રાય સરાગ ચારિત્રાર્ય અને અચરમ સમયવર્તી સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાય. એમની વ્યાખ્યા પૂર્વવત્ સમજી લેવી જોઈએ અર્થાત્ જે જીવ સૂક્ષ્મ સંપરાય ચારિત્રની પ્રાપ્તિના પહેલા સમયમાં વર્તમાન છે. તે પ્રથમ સમયવતી અને પ્રથમ સમય સિવાય જે અન્ય સમયમાં રહેલ હોય તે અપ્રથમ સમયવતી કહેવાય છે.
એજ રીતે જે સૂમ સં૫રાય સરાગ ચારિત્રના અન્તિમ સમયમાં હોય તે ચરમ સમયવતી અને જે ચરમ સમયમાં ન હોય-ચરમ સમયના પૂર્વવતી હોય તે અચરમ સમયવતી.
- સૂક્રમ સંપરાય સરાગ ચારિત્રાર્થના ત્રીજી રીતે પણ બે ભેદ છે, જેમકે સાંકલીશ્યમાન અર્થાત્ અગીયારમા ગુણસ્થાનેથી પતન પામીને દશમગુણ સ્થાન માં આવેલ અને વિશુદ્ધયમાન અર્થાત્ નવમા ગુણસ્થાનથી ચઢીને દશમ ગુણ સ્થાનમાં પહોંચેલ. આમના ભેદથી ચારિત્રમાં પણ ભેદ પડે છે, અને આર્ય ત્વમાં પણ ભેદ પડી જાય છે. આ સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્યની પ્રરૂપણા થઈ.
હવે બાદર સંપરાય ચારિત્રાર્યની પ્રરૂપણ કરવાને માટે કહે છે–બાદર સંપરાય ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧ ૭૦