________________
શ્રી ભગવાને કહ્યું–બે પ્રકારના છે. પ્રથમ સમયવતી બાદર સંપરાય રાગ ચારિત્રાર્ય અને અપ્રથમસમયવતી બાદર સંપરાય સરાગ ચારિત્રાય અથવા ચરમ સમયવતી બાદર સંપાય સરાગ ચારિત્રાય અને અચરમ સમયવતી બાદર સંપરાય સરાગચારિત્રાર્ય.
અથવા ત્રીજી રીતે પણ એમના બે ભેદ છે–પ્રતિપાતિ અને અપ્રતિપાતિ ઉપશમ શ્રેણિવાળા પ્રતિપાતિ અર્થાત્ પડવાવાળા અને ક્ષેપક શ્રેણિ પ્રપન્ન-પ્રાપ્ત અપ્રતિપાતી અર્થાત્ પતન નહીં પામનારા હોય છે. આ પૂર્વોક્ત બાદર સંપરાય સરાગ ચારિત્રાય કહેવાયા સરાગ ચારિત્રાર્યની પણ પ્રરૂપણું થઈ ગઈ
હવે વીતરાગ ચારિત્રાની પ્રરૂપણ કરે છે. પ્રશ્ન એ છે કે વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને કહ્યું–બે પ્રકારના છે. જેમકે ઉપશાન્ત કષાય વીતરાગ ચારિવાર્ય અને ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાય.
હવે ઉપશાન્ત કપાય વીતરાગ ચારિવાયની પ્રરૂપણું કરે છેઉપશાન્ત કષાય વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપે-બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી, અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી. એનું સ્પષ્ટી કરણ પૂર્વની જેમ સમજી લેવું જોઇએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પ્રકારના ચારિત્રાય અગીયારમા ગુણસ્થાનવતી જીવ છે. આ ઉપશાન કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણ થઈ.
હવે ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાની પ્રરૂપણ કરવાને માટે કહે છેક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્થ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાને ઉત્તર આપે–તે બે પ્રકારના હોય છે, જેમકે -છદ્મસ્થ ક્ષીણ ક્યાય વીતરાગ ચારિત્રાય અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય.
એમાંથી પહેલા છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યની પ્રરૂપણ કરે છે. પ્રશ્ન કરાયે કે છત્મસ્થક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય કેટલા પ્રકારના છે
શ્રી ભગવાને ઉત્તર આપે--બે પ્રકારના કહ્યા છે-સ્વયં બુદ્ધ અને બુદ્ધ બેધિત. સ્વયંબુદ્ધ-છદ્મસ્થ ક્ષીણ કપાય વીતરાગ ચારિત્રાર્થના કેટલા ભેદ છે?
શ્રી ભગવાને કહ્યું. તેઓ પણ બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી, અથવા ચરમ સમયવતી અને અચરમ સમયવતી આ સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયની પ્રરૂપણ કરાયેલી છે.
હવે બુદ્ધાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રની પ્રરૂપણ કરાય છે.
પ્રશ્ન કરા કે બુદ્ધબેધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્ય–બુદ્ધાધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા બે પ્રકારના છે–પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવતી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૧૭૧