________________
| વિજયા રાજધાની કે ચારોં ઓર વનષડાદિ કા નિરુપણ વિજ્ઞયા જ રાચઢાળી' ઇત્યાદિ
ટીકાર્થ-વિનયા વાચાળી' વિજ્યા નામની રાજધાનીની ‘રવિિલં’ ચારે દિશાઓમાં “પંચનયાનયાહું અવારા પાંચસો યેજન આગળ જાય ત્યારે
ચ બં ત્તાર વનવિંn goળતા’ બરાબર એજ સ્થાન પર ચાર વનખંડો કહેવામાં આવેલા છે. “’ જેના નામે આ પ્રમાણે છે. “બસો વળે અશક વન, એમાં અશોક નામના વૃક્ષનું પ્રધાન પણું છે. “સત્તાવ સપ્તપર્ણ પુપવાળા જે વૃક્ષે હોય છે, તેનું નામ સંસપણે વનખંડ છે. “ચંપવળ” ત્રીજા વનનું નામ ચંપકવન છે. તેમાં ચંપક વૃક્ષનું પ્રધાનપણું છે. “ગૂચવ આમ્રવનમાં આમ્ર વૃક્ષોનું પ્રધાનપણું છે. “પુસ્વિમેળે બાવળ’ રાજધાનીની પૂર્વ દિશામાં અશક વન છે. “
કાળજું સત્તાવને દક્ષિણ દિશામાં સપ્તપર્ણ વન છે. qન્નચિમે વંઘવજે પશ્ચિમ દિશામાં ચંપકવન છે. “ઉત્તરેí સૂચવ અને ઉત્તર દિશામાં આમ્રવન છે. તેનું વરદા' એ દરેક વન “સારૂારું ટુવાઝરનોયસટ્ટાણારું ગાવાને લંબાઈમાં કંઈક વધારે ૧૨ બાર હજાર યોજન છે. અને પંચનયાનમારું વિતવમે પહોળાઈમાં ૫૦૦ પાંચ એજનના છે. “qત્તે ઉત્તેણં વાવપરિત્રિવત્તા દરેક વન પ્રાકાર કેટથી ઘેરાયેલા છે. અશોક વનખંડ ક્રિષ્ના જિબ્દાવમાસા? અત્યંત ઘન–ગાઢ હોવાથી ક્યાંક કયાંક તે કાળા જણાય છે, તથા એમાં જે છાયા નીકળે છે તે પણ કાળી જ દેખાય છે. અને કયાંક ક્યાંક તે “નીચા નીસ્ટavgવમાના નીલવર્ણના દેખાય છે. અને નીલવર્ણનીજ તેમાં છાયા નીકળે છે. “પિતાઃ હરિતવમાસાદ ક્યાંક ક્યાંક તે હરિતવર્ણના જણાય છે. અને તેમાં છાયા પણ હરિત રંગની જ દેખાય છે. “શીવાદ તાવમાસાં ક્યાંક ક્યાંક એ બિલકુલ સફેદ દેખાય છે. અને તેમાં છાયા પણ સફેદ જ નીકળે છે. વિગેરે પ્રકારથી બધુ જ વર્ણન અહીયાં પણ કરી લેવું જોઈએ. આ તમામ વનખંડે ઘણાજ રમ્ય સુંદર છે. અને તે વનખંડે એવા જણાય છે કે જાણે મોટા મોટા મેઘના સમુદાયેજ એકઠા થયેલા છે. એ વનખંડની અંદર જે પાદ–વૃક્ષે છે તે બધા પ્રશસ્ત મૂળવાળા છે. પ્રશસ્ત સ્કંધ વાળા છે. પ્રશસ્ત છાલ વાળા છે. પ્રશસ્ત પ્રવાલે વાળા છે. પ્રશસ્ત પત્રોવાળા છે. સુંદર ફૂલવાળા છે. સુંદર ફળવાળા છે. અને સુંદર બી વાળા છે. ઇત્યાદિ પ્રકારથી તમામ વર્ણન પણ પહેલાં કહેવામાં આવેલ છે તે પ્રમાણે અહીંયા પણ કરી લેવું જોઈએ, વધારે વિસ્તાર થવાના કારણે તે અહીંયાં વર્ણવેલ નથી. આ
જીવાભિગમસૂત્ર