________________
કૃષ્ણલેખ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપાતલેશ્યાવાળા. તેજોલેશ્યાવાળા, પદ્મલેશ્યા વાળા શુકલલેશ્યા વાળા અને અલેક્ષ્ય જીવેામાં કયા જીવા કયા જીવાના કરતાં અલ્પ છે ? કયા જીવા કયા જીવાથી વધારે છે ? કયા જીવા કયા જીવાની બરાબર છે ? અને કેણુ કાના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘સવ્વલ્યોવા સુદ્રઢેલા છેલ્લા સંલિગ્નમુળા તેહેલ્લા संखिज्जगुणा अलेस्सा अनंत गुणा काउलेस्सा अनंतगुणा, नीललेस्सा विसेस हिया. વ્હેલા વિસેલાાિ' સૌથી એછા શુક્લલેશ્યા વાળા જીવા ડાય છે. કેમકે આ લેશ્યા લાન્તક વિગેરે દેવાને તથા પર્યાપ્તક ગજ કેટલાક પંચેન્દ્રિય તિય ́ચ અને મનુષ્યને હાય છે. તેના કરતાં પદ્મલેશ્યા વાળા જીવા સખ્યાત ગણા વધારે છે. કેમકે સનત્કુમાર માહેન્દ્ર બ્રહ્મલાક કલ્પવાસી દેવાને તથા પ્રભૂતગ જ તિય ચ અને મનુષ્યાને પદ્મલેશ્યા હાય છે.
અહીયાં એવી શંકા ઉપસ્થિત થાય છે કે લાન્તક વિગેરે દેવાના કરતાં સનત્કૃમાર વિગેરે ત્રણ કલ્પવાસી દેવા અસ ખ્યાતગણા વધારે છે. તે એ રીતે શુકલલેશ્યા વાળાએના કરતાં પદ્મલેશ્યા વાળા જીવા અસંખ્યાતગણા વધારે પ્રાપ્ત થાય છે. તેા પછી અહીંયાં તેઓને સંખ્યાતગણા વધારે કેમ કહેવામાં આવેલ છે ?
ઉત્તર—અહીંયાં જધન્ય પદમાં પણ અસંખ્યાત તથા સનત્કુમાર વિગેરે ૫ત્રય વસિયેા કરતાં અસંખ્યાતગણા વધારે પંચેન્દ્રિય તિય ચાને શુકલલેસ્યા હાય છે તેથી પદ્મલેશ્યાવાળા જીવા શુકલલેશ્યાવાળાએના કરતાં સંખ્યાગણા વધારે કહયા છે. તેના કરતાં તેોલેશ્યા વાળા પણ સખ્યાતગણા વધારે છે. કેમ કે તેના કરતાં સંખ્યાતગણા તિયંચ પ ંચેન્દ્રિયામાં તથા મનુષ્યેામાં અને ભવનપતિયામાં વ્યન્તરામાં, જ્યાતિષ્કમાં અને સૌધર્મ ઇશાન દેવામાં તેજોલેશ્યા હાય છે. અલેશ્ય જવા તેજલેશ્યા વાળાએથી પણ અનંતગણા વધારે છે. કેમ કે-સિદ્ધોને અનંત કહેવામાં આવેલ છે. સિદ્ધોના કરતાં કાપાતલેશ્યા વાળાએ અન તગણા વધારે છે. કેમકે કાપાતલેશ્યા વાળાએ વનસ્પતિકાયિક જીવ સિદ્ધો ના કરતાં પણુ અનંતગણુા કહેવામાં આવેલા છે. ‘નીòસ્સા વિશેત્તાાિ’ કાપાતલેશ્યા વાળાએના કરતાં નીલેશ્યાવાળા જીવા વિશેષાધિક છે. અને તેના કરતાં કૃલેશ્યા વાળા વિશેષાધિક છે. કેમ કે તેમના કિલષ્ટતર અધ્યવસાયાની પ્રભૂતતરતાના સદ્ભાવ રહે છે. તે તં સત્તવિદ્દા સવ્વનીવા પત્તા’ આ પ્રમાણે સાત પ્રકારના જીવાના સબંધમાં આ કથન કહેવામાં આવેલ છે. " સૂ. ૧૫૦ ॥
જીવાભિગમસૂત્ર
૪૬૧