________________
કહેવાનું તાત્પર્ય એ છે કે-કેઈ અવધિદર્શનવાળે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ મરી જાય છે. અને મિથ્યાત્વ અવસ્થા વાળા બની જાય છે. તે તે સમયે તે દુષ્ટ અધ્યવસાય રૂપ ભાવના કારણથી અવધિદર્શનથી પતિત થઈ જાય છે. ઉત્કટથી જે કંઈક વધારે બે છાસઠ સાગરેપમ કહ્યા છે તેમાં પહેલા છાસઠ સાગરોપમ કાળનું લેખું આ પ્રમાણે છે. કોઈ વિર્ભાગજ્ઞાની તિર્યફ પંચેન્દ્રિય અથવા અનધ્ય જ્યારે અધઃ સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે ત્યાંની ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિને ભેળવીને નજીકના મરણ સમયે સમ્યકત્વને પ્રાપ્ત કરીને તેને છોડી દે છે. ફરીથી વિભૂંગાનીની જાગૃતિથી યુક્ત થઈને તે પૂર્વ કેટિની આયુષ્યવાળા તિય ચામાં ઉત્પન્ન થઈ જાય છે. તે પછી અપ્રતિપતિત વિભંગ જ્ઞાનવાળા બનીને તે ફરીથી અધઃ સપ્તમી પૃથ્વીમાં ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં તે ૩૩ તેત્રીસ સાગરોપમના આયુષ્યને ભેળવીને તે ઉદ્વતના કાળની નજીકમાં સમ્યફત્વને પ્રાપ્ત કરી લે છે. અને તેને છોડી દે છે. એ રીતે ફરીથી વિર્ભાગજ્ઞાન વાળા બનીને તે જીવ ત્યાંથી નીકળીને પૂર્વ કેટિની આયુષ્ય. વાળા તિર્યંચામાં ઉત્પન્ન થઈ જાય છે. બે વાર ત્યાં વિર્ભાગજ્ઞાનીને ઉત્પન્ન થવાનું જે કહ્યું છે તે અવિગ્રહ ગતિથી તેને ઉત્પાત થયે છે તેમ સમજવા કહેલ છે. કેમકે–વિભંગને વિગ્રહગતિમાં નિષેધ કરવામાં આવેલ છે. કહ્યું પણ छ -'विभंगणाणी पंचिंदियतिरिक्खजोणिया मणुया य आहारगा नो अणाहारगा'
શંકા-અહીયાં ઉદ્વર્તન કાળની નજીકમાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિનું કથન કેમ કરવામાં આવેલ છે? આ પ્રશ્નનો ઉત્તર એજ છે કે વિર્ભાગજ્ઞાન થોડા સમય પર્યન્ત જ રહે છે. કહ્યું પણ છે કે- “
વિનાળી ગof gm समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई देसूणाए पुव्वकोडीए अब्भहियाई'
બીજી ૬૬ છાસઠની સંખ્યાની સમજ આ પ્રમાણે છે. જેમનું વિર્ભાગજ્ઞાન પ્રતિપતિત થયું ન હોય એવા તે વિર્ભાગજ્ઞાની અવધિદર્શની માનવ પર્યાયને પ્રાપ્ત કરીને અને ત્યાં સમ્યકત્વ પૂર્વક સમયની આરાધના કરીને વિજય વિગેરેમાં બે વાર ઉત્પન્ન થઈ જાય છે. એવી સ્થિતિમાં તેમની બીજી છાસઠની સંખ્યા સિદ્ધ થઈ જાય છે. વિર્ભાગજ્ઞાનમાં અને અવધિજ્ઞાનમાં અવધિદર્શન સમાનજ રહે છે તેથી અવધિદર્શનવાળાઓની સ્થિતિ કંઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમની કહેવામાં આવેલ છે. જેઓ કેવલીદર્શન વાળા હોય છે. તેમની સ્થિતિ સાદિ અપર્યવસિત હોય છે.
એમના અંતર દ્વારનું કથન “વરઘુવંગિરસ અંતાં ગomળ કોમ્દુત્ત' ઉોળે વળસિફારી' ચક્ષદર્શન વાળા જે જીવે છે, તેઓનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણુનું અંતર છે. કેમકે ચક્ષુ દર્શન પછી તે અચક્ષદશનવાળા બની જાય છે. તેથી આ સ્થિતિમાં ઓછામાં ઓછા એક અંતર્મુહૂત પર્યન્ત રહી શકે છે, અને તે પછી તે ફરીથી અચક્ષદર્શન જીવાભિગમસૂત્ર
૪૪૨