________________
જ્યારે નપુંસકવેદને ઉપશમ થઈ જાય અને પછી ફરીથી તે જીવ તેનો અનુભવ કેવળ એક સમય પર્યન્ત જ કરી શકે છે. તે પછી તે મરીને પુરૂષવેદમાં ઉત્પન્ન થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ છે. આ વનસ્પતિકાળનું કથન પહેલાં કેટલિકવાર કરી દેવામાં આવેલ છે. “ સુવિ Hum” અવેદક બે પ્રકારના કહેવામાં આવેલા છે. જેમ કે–‘ારી વા વાવસિણ, સાવિ વા સપનવણિg' એક સાદિક અપર્યાવસિત અને બીજા સાદિક સંપર્યાવસિત તેમાં સાદિક અપર્યાવસિત ક્ષીણવેદ વાળા જીવ છે. અને સાદિક સપર્યાવસિત ઉપશાંત વેદ વાળા જીવ છે. તેમાં જે સાદિક સપર્યાવસિત વેદ વાળા જીવ છે, તે જઘન્યથી એક સમય પર્યન્ત અદવાળા રહે છે. કેમકે બીજા સમયમાં મરણ કરવાથી તેને દેવગતિમાં પુરૂષવેદ હોવાનું સંભવિત થઈ જાય છે. અને ઉત્કૃષ્ટથી તે એક અંતમુહૂર્ત સુધી અવેદક રહે છે. તે પછી એજ વેદને ઉદય થઈ જાય છે,
અંતર્ધ્વરનું કથનWિવે અંતરં નહomળ સંતોમુહુરં ઉજ્જો વપરૂોિ સ્ત્રીવેદનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણેનું અંતર છે. જ્યારે જઘન્ય અંતમુહૂર્ત સમાપ્ત થઈ જાય છે. ત્યારે તે પછી ઉપશાંત થયેલ તે સ્ત્રીવેદ તેને ઉદયમાં આવી જાય છે. અથવા સ્ત્રીવેદથી મારીને તે પુરૂષ વેદવાળાઓમાં અથવા નપુંસક વેદવાળાઓમાં ઉત્પન્ન થઈને ત્યાં એક અંતમુહૂર્ત સુધી જીવતા રહીને ફરીથી સ્ત્રીવેદ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. સ્ત્રીવેદનું અંતર ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાનું જે કહેવામાં આવેલ છે. તે વનસ્પતિકાળ પહેલાં કેટલિક વાર સ્પષ્ટ કરવામાં આવી ગયેલ છે. તે પછી તેને વેદ બદલાઈ જાય છે. “પુષિત gm gi સમર્થ ૩ોળ વાસ્તફા પુરૂષદનું અંતર જઘન્યથી એક સમયનું છે. કેમ કે–પુરૂષને પિતાને વેદ જ્યારે ઉપશમ અવસ્થાવાળ થઈ જાય અને તે પછી જ્યારે એનું મરણ થઈ જાય તે પછી તે પુરૂષોમાંજ ઉત્પન્ન થાય છે.
જીવાભિગમસૂત્ર
૪૩૯