________________
કે-હે ગૌતમ ! બાદર જીવ બાદરપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. આ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સપિણિ અને અસંખ્યાત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી આંગળના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પ્રદેશ હોય છે. એટલા ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ અહીયાં થઈ જાય છે. “નો સમ નો વારા સાફ કપwવા તથા જે નો સૂક્ષ્મ અને ને બાદર છવ છે તેમને એ રૂપે રહેવાને કાળ સાદિ અપર્યવસિત છે. એવા એ જ સિદ્ધ જ હોય છે.
અંતરદ્વારનું કથન કુદુમત અંતરં વાર વો” હે ભગવન્! સૂમ જીવનું અંતર કેટલા કાળનું હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે સૂકમ જીવનું અંતર બાદર જીવને જે કાલ કહ્યો છે એ પ્રમાણેનું છે અને બાદરનું અંતર સૂમ કાળ પ્રમાણે હોય છે. આ રીતે સૂફમનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. આમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણિયે સમાપ્ત થઈ જાય છે. આ ઉત્સર્પિણી અને અવસર્પિણીયા આગળના અસંખ્યતમ ભાગમાં જેટલા પ્રદેશો હોય છે એટલી હોય છે. અને બાદરનું અંતર પણ એટલું જ હોય છે, પરંતુ અહીંયાં ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક ગ્રહણ કરવામાં આવેલા છે. કેમકે સૂમને જઘન્ય અને ઉત્કૃષ્ટથી એટલેજ કાળ પ્રમાણુ કહેવામાં આવેલ છે. નો સુહુમ નો વારસ નીિ અંતરં” ને સૂમ અને તે બાદર રૂપ જે સિદ્ધ જીવ છે. તેમનું અંતર હોતું નથી. કેમકે એ સિદ્ધ છ સાદિ અપર્યવસિત હોય છે. “મવાળ” હે ભગવન્! એ જમાં કયા છે ક્યા જીવેના કરતાં અલપ છે? અને ક્યા છે જ્યા જ કરતાં વધારે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! “વવા નો સદુમા નો વાચ’ સૌથી ઓછા નો સૂફમ ને બાદર જીવ છે. કેમકે સિદ્ધ સૌથી અલપ કહેવામાં આવેલા છે. તેના કરતાં વાર લગતા” બાદર જે અનંતગણું વધારે છે. કેમકે
જીવાભિગમસૂત્ર
૪૩૦